Not Set/ ફોટો/ અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં જોવા મળ્યા આ બોલીવૂડ સ્ટાર્સ

બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચને 2 વર્ષ બાદ તેમના ઘરે દિવાળીની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં જ્હાનવી કપૂર, રિષિ કપૂર, બિપાશા બાસુ સહિત ઘણા સ્ટાર્સ દેખાયા હતા. ટ્વિંકલ ખન્ના, શાહરૂખ ખાન, કાજોલ, કેટરિના કૈફ, શ્રદ્ધા કપૂર સહિત ઘણા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા. પૂજા હેગડે – સોફી અને ગ્લેમરસ લાગી રહી હતી. પૂજાએ પીળો રંગનો લહેંગા […]

Entertainment
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa 16 ફોટો/ અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં જોવા મળ્યા આ બોલીવૂડ સ્ટાર્સ

બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચને 2 વર્ષ બાદ તેમના ઘરે દિવાળીની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં જ્હાનવી કપૂર, રિષિ કપૂર, બિપાશા બાસુ સહિત ઘણા સ્ટાર્સ દેખાયા હતા. ટ્વિંકલ ખન્ના, શાહરૂખ ખાન, કાજોલ, કેટરિના કૈફ, શ્રદ્ધા કપૂર સહિત ઘણા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

પૂજા હેગડે – સોફી અને ગ્લેમરસ લાગી રહી હતી. પૂજાએ પીળો રંગનો લહેંગા પહેર્યો હતો જ્યારે સોફીએ વાદળી અને લાલ રંગનો લહેંગા પહેર્યો હતો.

sophie- puja

મનીષ મલ્હોત્રા બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળ્યો હતો.

manish malhotra

વ્હાઇટ કલરના લહેંગામાં દિયા મિર્ઝા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

diya mirza

શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે જોવા મળ્યો હતો.

shahid kapoor- mira rajput

કાર્તિક આર્યન ગ્રીન કલરના કુર્તામાં ખૂબ જ હેન્ડસમ લાગ્યો હતો.

kartik aryan

આ પાર્ટીમાં જેકી ભાગનાની તેના સંપૂર્ણ પરિવાર સાથે જોવા મળ્યા હતા.

jackie bhagnani

જૂહી ચાવલા અમિતાભ બચ્ચનની પાર્ટીમાં તેના પતિ સાથે જોવા મળી હતી.

juhi chawla

સન્યા મિર્ઝા ફૂલ પ્રિન્ટ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

saniya mirza

આ પાર્ટીમાં સન્યા મિર્ઝા તેની ખાસ મિત્રો ફરાહ ખાન અને પરિણીતી ચોપડા સાથે જોવા મળી હતી.

sania mirza

અનિલ કપૂર અમિતાભ બચ્ચનની પાર્ટીમાં બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળ્યો હતો.

anil kapoor

મલાઇકા અરોરા બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી હતી.

malaika arora

અર્જુન કપૂર તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડીમેટ્રિએડ્સ સાથે દેખાયો.

arjun kapoor

હિમેશ રેશમિયા તેની પત્ની સાથે આ પાર્ટીમાં દેખાયા હતા.

himesh reshamiya

મલાઇકા અરોરા આ પાર્ટીમાં બહેન અમૃતા અરોરા સાથે ગ્લેમરસ લાગી હતી.

malaika arora-amrita arora

ઝહીર ખાન પત્ની સાગરિકા ઘાટકે સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો.

zaheer khan

ફેશન ડિઝાઇનર મશાબા ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.

फैशन डिजाइनर मशाबा ग्लैमरस लुक में नजर आईं।

અનિલ કપૂરનો ભાઈ સંજય કપૂર આખા પરિવાર સાથે આ પાર્ટીમાં દેખાયો હતો.

sanjay kapoor

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન