25 અથવા 26 જાન્યુઆરીના રોજ પદ્માવત ફિલ્મ રીલીઝ થવાની વાતો ચાલી રહી છે. પેડમેન એજ દિવસે રીલીઝ થવાની છે. આ વખતે નીરજ પાંડેની અય્યારી પણ રીલીઝ થવાની છે.
આ બન્ને ફિલ્મો હાલ ચર્ચનો વિષય બની ગઈ છે. બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને પહેલી વખત લખ્યું છે. તેમણે લખ્યું છે કે પેડમેન અને પદ્માવતીની ચર્ચા કરી રહ્યાં છીએ. આ બંને ફિલ્મોમાં કોમન છે PADMAvat અને PADMAn. PADMAને અમિતાભ બચ્ચને રીલીઝ થવા વાડી ફિલ્મોના ઓપરેટીવ કિ-વર્ડ બતાયો છે.
પદ્માવતી ફિલ્મ ૧૮૦ કરોડના બજેટમાં બની છે. આ ફિલ્મને ઘણો વિવાદોનો સામનો કરવો પડ્યો છે. ફિલ્માં રણવીર, દીપિકા, શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. અક્ષય કુમારની પેડમેન ફિલ્મમાં રાધિકા આપ્ટે અને સોનમ કપૂર છે.