Not Set/ તમને ખબર છે અમિતાભ બચ્ચનની સાચી સરનેમ?

અમિતાભ બચ્ચને KBCના છેલ્લા એપિસોડમાં પોતાના સરનેમ સાથે જોડયેલી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, તેમના પરિવારમાં બધાની સરનેમ શ્રીવાસ્તવ હતી. પરંતુ તેમના પિતા હરિવંશરાય બચ્ચને જ્ઞાતિમાં ભેદભાવ પસંદ ન હતા.આ જ કારણ હતું કે, તેમણે નક્કી કર્યું કે, તે પોતાની નામ સાથે કોઈ સરનેમ નહિ લગાવે. બચ્ચન સરનેમ કેવી રીતે આવી? બીગબીએ શોમાં જણાવ્યું […]

Top Stories
amitabh 7591 તમને ખબર છે અમિતાભ બચ્ચનની સાચી સરનેમ?

અમિતાભ બચ્ચને KBCના છેલ્લા એપિસોડમાં પોતાના સરનેમ સાથે જોડયેલી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, તેમના પરિવારમાં બધાની સરનેમ શ્રીવાસ્તવ હતી.

પરંતુ તેમના પિતા હરિવંશરાય બચ્ચને જ્ઞાતિમાં ભેદભાવ પસંદ ન હતા.આ જ કારણ હતું કે, તેમણે નક્કી કર્યું કે, તે પોતાની નામ સાથે કોઈ સરનેમ નહિ લગાવે.

બચ્ચન સરનેમ કેવી રીતે આવી? બીગબીએ શોમાં જણાવ્યું કે, તેમના પિતાજીને ઘરમાં બધા બચ્ચા-બચ્ચા કહીને બોલાવતા હતા. તેથી તેમણે આ નામની જ પોતાની સરનેમ બનાવવાનો નિર્યણ લીધો અને તેમણું નામ હરિવંશરાય બચ્ચન પડી ગયું. તેના બાદ તેમની આવનારી જનરેશન આ જ સરનેમને આગળ વધારી હતી.