Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ટ્વીટરના ફોલોઅર્સ વધારવાનો ધીકતો ધંધો, અમિતાભ પણ થયા પરેશાન

હાલમાં જ બીગ બી અમિતાભ બચ્ચનના માત્ર એક દિવસમાં ૨ લાખ જેટલા ફોલોઅર્સ ઘટી ગયા છે જેને લઈને અમિતાભ બચ્ચને ટ્વીટરને કવિતા લખી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ૨ ટ્વીટ કર્યા છે જેમાં એક ટ્વીટમાં તેઓ ટ્વીટરને ફરિયાદ કરતા હોય તેવું લાગે છે કે અને કહ્યું કે  ટ્વીટર આટલો જુલમ પણ ન કરો મારા […]

February 23, 2018February 23, 2018mantavya
Top Stories

હાલમાં જ બીગ બી અમિતાભ બચ્ચનના માત્ર એક દિવસમાં ૨ લાખ જેટલા ફોલોઅર્સ ઘટી ગયા છે જેને લઈને અમિતાભ બચ્ચને ટ્વીટરને કવિતા લખી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ૨ ટ્વીટ કર્યા છે જેમાં એક ટ્વીટમાં તેઓ ટ્વીટરને ફરિયાદ કરતા હોય તેવું લાગે છે કે અને કહ્યું કે  ટ્વીટર આટલો જુલમ પણ ન કરો મારા પર.

अरे Twitter भाई साहेब , या बहनजी ( पता नहीं ना इनका gender क्या है , इस लिए दोनों को संभोधित किया ), हम कुछ छाप रहे हैं , और आप उसको छपने ही नहीं दे रहे हैं ! अमाँ , 200,000 follower एक ही दिन में काट दिया आपने .. अब इसे तो मत काटो यार !! अब इतना भी ज़ुल्म न करो

T 2623 – अरे Twitter भाई साहेब , या बहनजी ( पता नहीं ना इनका gender क्या है , इस लिए दोनों को संभोधित किया ), हम कुछ छाप रहे हैं , और आप उसको छपने ही नहीं दे रहे हैं ! अमाँ , 200,000 follower एक ही दिन में काट दिया आपने .. अब इसे तो मत काटो यार !! अब इतना भी ज़ुल्म न करो 🙏 pic.twitter.com/D1F4xYiUyq

— Amitabh Bachchan (@SrBachchan) February 22, 2018

અને બીજી કવિતામાં પણ ટ્વીટર પર ફરિયાદ કરી છે. જેમાં ચકલીનું સંબોધન કર્યું છે. ચકલી પર લખેલી આ કવિતામાં તેમના ચાહકોએ વળતા પ્રત્યુત્તરમાં એવું લખ્યું છે કે આ કવિતામાં કવિ  બીગ બીએ લલિત મોદી, નીરવ મોદી અને વિજય  માલ્યાને સંબોધીને લખી છે.

चिड़िया ओ चिया कहाँ है तेरा घर ? उड़ उड़ आती हो यहाँ पे फ़ुर्र फ़ुर्र , दर्शनर्थी इतने तेरे , क्या है तेरा डर , रूठोगी तो बोलो हम फिर जाएँगे किस दर । आशीर्वाद सदा तुम्हारा बना रहे हमपर बस, नित्य नवेली पुष्प हमारे, बरसेंगे तुमपर !!

T 2623 – Mr/Ms Twitter dedicated to you :

चिड़िया ओ चिया कहाँ है तेरा घर ?
उड़ उड़ आती हो यहाँ पे फ़ुर्र फ़ुर्र ,
दर्शनर्थी इतने तेरे , क्या है तेरा डर ,
रूठोगी तो बोलो हम फिर जाएँगे किस दर ।
आशीर्वाद सदा तुम्हारा बना रहे हमपर
बस, नित्य नवेली पुष्प हमारे, बरसेंगे तुमपर !! pic.twitter.com/UuCmon8ky8

— Amitabh Bachchan (@SrBachchan) February 22, 2018

હકીકતમાં આ ફેન માત્ર એક દિવસમાં કેમ આટલા બધા ઘટી ગયા તે કદાચ બીગ બી ને નહી ખબર હોય પરંતુ તમને એનું સાચું કારણ બતાવી દઈએ કે ટ્વીટર પર ફોલોઅર્સ પૈસા આપીને વધારવાનો ધંધો ચાલી રહ્યો છે. હા, આ તદ્દન સાચી વાત છે જો તમારે ૫૦૦૦ ફોલોઅર્સ વધારવા હોય તો તેના માટે ૫૦૦ રૂપિયા આપીને તમે વધારી શકો છો. આવી રીતે ફોલોઅર્સ વધારવા માટે આઈટીના નિષ્ણાંતો કામ કરે છે.

સેલિબ્રિટી જયારે તેના એકાઉન્ટમાં ફેન વધારવા માટેના પૈસા આપે છે ત્યારે તે વધી તો જાય છે પરંતુ તેમને એ નહિ ખબર હોય કે આ ફેન માત્ર ટેમ્પરરી જ વધે છે. ૧૦ દિવસ બાદ પાછા ફોલોઅર્સમાં ફોલ ડાઉન આવે છે.

આપણે  જોતા હોઈએ છીએ  ટ્વીટર પર અમુક મોટી સેલિબ્રીટીના ફેન મિલિયનમાં હોય છે પરંતુ આ બધા પૈસા આપીને ખરીદેલા ફેન્સ હોય છે તેઓ કઈ રીયલ ફેન હોતા નથી. પૈસા આપીને ફોલોઅર્સ બનવાનું એ અત્યારે ધગધગતો ધંધો બની ગયો છે.

 

 

 

 

Post navigation

પરીનું પાંચમું ટ્રેલર રીલીઝ,કાચાપોચાંનું હ્રદય થંભી જશે
અજાણ્યા શખ્સોએ ગાડી પર એસીડ ફેંકી થયા ફરાર, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ

More Posts

સુરેન્દ્રનગર/ થાનમાં આંગડીયા કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાંખી રૂ. 50 લાખની લૂંટ

April 16, 2021April 17, 2021padma prajay

Not Set/ કાલે વેલેન્ટાઇન ડે : આ ચાર કારણોસર પ્રેમ કરવો જરૂરી છે

February 13, 2018February 13, 2018mantavya
Deadly attack on Palestinian President Mahmoud Abbas, firing on convoy

Mahmoud Abbas/ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ પર ઘાતક હુમલો, કાફલા પર ગોળીબાર

November 8, 2023khusbu pandya
petrol diesel price hike

Pakistan/ પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ 127 રૂપિયે પહોંચતા હાહાકાર મચ્યો

October 2, 2021parth sharma

Air Canada flight/ એર કેનેડાની ફ્લાઈટમાં ટેકઓફ થતા જ લાગી આગ, 402 મુસાફરો હતા સવાર

June 9, 2024Mansi Panara

Gujarat Police-Mob lynching/ અન્ય સમાજની યુવતી સાથે સાથે મિત્રતા કરનારનું મોબ લિન્ચિંગ કરનારાઓની ધરપકડ

August 31, 2023jani
Online Food Order Ahmedabad: છાશમાં વંદો નીકળતા ગ્રાહકનો વીડિયો વાયરલ

Ahmedabad News/ અમદાવાદમાં ઓનલાઈન મંગાવેલી છાશમાંથી નીકળ્યો વંદો! ગ્રાહકનો વીડિયો વાયરલ, ફૂડ સેફ્ટી પર ઉઠ્યા સવાલ

June 18, 2026Maya Sindhav

Gujrat/ ગુજરાત : મહેસુલ વિભાગ કર્યા ધરખમ ફેરફાર, 29 મામલતદારોની બદલી અને ગેસ કેડરના 12 અધિકારીઓના પોસ્ટિંગના આદેશ

January 30, 2024Heena Dave
PM Modi

QUAD Summit/ ટોક્યોમાં દિગ્ગજોનો મેળાવડો થશે, PM મોદી 24 મેના રોજ જાપાન જશે

May 19, 2022Nita vagh
યુએનજીએ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રશિયન સેનાને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં

Russia-Ukraine war/ રશિયાના ચાર મિત્રોઃ જે દેશોએ યુએન જનરલ એસેમ્બલીમાં રશિયાની તરફેણમાં મતદાન કર્યું

March 3, 2022March 3, 2022padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy