Not Set/ અનુષ્કા શર્માને પતિ વિરાટ કોહલીએ આપ્યો કંઈ આવો ચેલેન્જ, જુઓ વિડીયો

મુંબઈ  બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્માએ વિરાટ કોહલી દ્વારા આપવામાં આવેલ ફિટનેશ ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધો છે. આચેલેન્જનો સ્વીકારી કરતા અનુષ્કાએ તેના ટ્વિટર એકાઉન્ટમાં એક વિડિયો શેર કર્યો છે. વિડીયોમાં  અનુષ્કા જણાવી રહી છે કે હૈ બેબ્સ મે તુમ્હારા ફિટનેશ ચેલેન્જ એક્સેપ્ટ કરતી હું ઓર અબ મે આપ લોગો કો દિખાને જા રહી હું આપના પસંદીદા વર્કઆઉટ.ઉમ્મીદ […]

Entertainment Videos
mahujkj 1 અનુષ્કા શર્માને પતિ વિરાટ કોહલીએ આપ્યો કંઈ આવો ચેલેન્જ, જુઓ વિડીયો

મુંબઈ 

બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્માવિરાટ કોહલી દ્વારા આપવામાં આવેલ ફિટનેશ ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધો છે. આચેલેન્જનો સ્વીકારી કરતા અનુષ્કાએ તેના ટ્વિટર એકાઉન્ટમાં એક વિડિયો શેર કર્યો છે. વિડીયોમાં  અનુષ્કા જણાવી રહી છે કે હૈ બેબ્સ મે તુમ્હારા ફિટનેશ ચેલેન્જ એક્સેપ્ટ કરતી હું ઓર અબ મે આપ લોગો કો દિખાને જા રહી હું આપના પસંદીદા વર્કઆઉટ.ઉમ્મીદ હૈ આપ ઇસે ટ્રાય કરેગે.

જાણવા મળી રહ્યું છે કે વિરાટ કોહલીએ બુધવારના રોજ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડના ફિટનેશ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો અને એક વિડિયોને ટ્વિટ કર્યો હતું. વિરાટના વીડિયોમાં, વિરાટએ લખ્યું – મેં રાજ્યવર્ધન સિંહની ફિટનેશ ચેલેન્જ કો સ્વીકાર કિયા હૈ અબ મેં અપની પત્ની અનુષ્કા, હમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ઓર  ધોની ભાઇ કો ચેલેન્જ કરના ચાહુંગા.

આપને જણાવી દઈએ કે ફિટનેશ ચેલેન્જને રાજ્યવર્ધનસિંહ દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટમાં વર્કઆઉટ વિડીયો ટ્વિટ કરીને શરૂ કરવામાં આવ્યું હતું. અનુષ્કાએ હવે અભિનેતા વરુણ ધવન અને સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લકલને આ ચેલેન્જ આપ્યો છે. વિરાટએ મોદી અને ધોનીને ચેલેન્જ આપવામાં આવેલ કોઈ વિડિયો નથી.