Not Set/ અર્જુન કપૂર આ રીતે ચીડવી રહ્યા છે સોનમ કપૂરને લગ્ન પહેલા, જુઓ વિડીયો

મુંબઈ સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. સોનમને તેના કઝીન્સ સાથેનું બોન્ડિંગ સારુ છે. પરંતુ આ એક્ટ્રેસની બોન્ડિંગ સૌથી સારુ અર્જુન કપૂર અને અંશુલા કપૂર સાથે છે અને આવામાં અર્જુનનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં લગ્ન પહેલા તે સોનમને ચીડવતા જોવા  મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ […]

Entertainment Videos
plol અર્જુન કપૂર આ રીતે ચીડવી રહ્યા છે સોનમ કપૂરને લગ્ન પહેલા, જુઓ વિડીયો

મુંબઈ

સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. સોનમને તેના કઝીન્સ સાથેનું બોન્ડિંગ સારુ છે. પરંતુ આ એક્ટ્રેસની બોન્ડિંગ સૌથી સારુ અર્જુન કપૂર અને અંશુલા કપૂર સાથે છે અને આવામાં અર્જુનનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં લગ્ન પહેલા તે સોનમને ચીડવતા જોવા  મળી રહ્યા છે.

Image result for arjun kapoor sonam kapoor

તમને જણાવી દઈએ કે આ વિડીયોમાં રિયા કપૂર, સોનમ કપૂર, અર્જુન કપૂર, અંશુલા કપૂર અને માહીપ કપૂર સાથે જોવા મળી રહ્યા છે આ વિડીયો સોનમના ઘરનો છે. જ્યાં આ બધા મસ્તીના મુડમાં દેખાય રહ્યા છે અને અર્જુન સોનમને ચીડવતા કહી રહ્યા છે કે હું સાચે જ વીરે દી વેડિંગ જોય રહ્યો છું જેમ કે રીયાલિટીમાં. હવે કેટલા વખાણ જોઈએ તારે.

Instagram will load in the frontend.
#

મહત્વનું છે કે આ એક્ટ્રેસના મેરેજ ત્રણ ભાગમાં વેચવામાં આવ્યા છે. પ્રથમ દિવસે 7 મે ના રોજ સાંજે 4 વાગ્યે સોનમ અને આનંદની મહેંદી સેરેમની કરવામાં આવશે. આ સેરેમનીમાં વેન્યુ સનટેક,સિગ્નેચર આઇસલેન્ડ BKSમાં થશે અને 8 મે સવારે 11 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી પ્રોગ્રામ રાખવામાં આવશે.  મેરેજનું વેન્ય રોકલેન્ડ 226 બેન્ડસ્ટેન્ડ, બાંદ્રા છે.

Related image

ત્રીજા દિવશે 9 મે ગ્રેન્ડ રિસેપ્શનની તૈયાર કરવામાં આવી છે. આ ગ્રેન્ડ રિસેપ્શન રાત્રે 8 વાગ્યે શરૂ કરવામાં આવશે. આ ઈવેન્ટ માટે વેન્યુ ધ લીલા, મુંબઈ રાખવામાં આવ્યું છે. રિસેપ્શન પાર્ટીમાં આવનાર મહિમાન માટે ડ્રેસ કોડ ઇન્ડિયન વેસ્ટર્ન ફોર્મલ રાખવામાં આવ્યું છે.

Image result for arjun kapoor sonam kapoor