Not Set/ બોલીવૂડ/ આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘અંધાધુન’ ચીન બાદ હવે થશે જાપાનમાં રિલીઝ

લો બજેટ ફિલ્મના સુપર સ્ટાર ગણાતા આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘અંધાધુન’ ચીન બાદ હવે જાપાનમાં રિલીઝ થશે.2018માં રિલીઝ થયેલી ‘અંધાધૂન’ ફિલ્મે ભારતમાં 100 કરોડનો ખર્ચો કર્યો હતો. ‘અંધાધૂન’ ચાઈનામાં પણ રિલીઝ થઇ હતી અને હવે આ ફિલ્મ જાપાનમાં 15 નવેમ્બરના રોજ રિલીઝ થશે. ત્યાંની લોકલ ઓડિયન્સ માટે ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ થયું છે. $EROS Eros […]

Uncategorized
mayaapate 14 બોલીવૂડ/ આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘અંધાધુન’ ચીન બાદ હવે થશે જાપાનમાં રિલીઝ

લો બજેટ ફિલ્મના સુપર સ્ટાર ગણાતા આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘અંધાધુન’ ચીન બાદ હવે જાપાનમાં રિલીઝ થશે.2018માં રિલીઝ થયેલી ‘અંધાધૂન’ ફિલ્મે ભારતમાં 100 કરોડનો ખર્ચો કર્યો હતો.

Image result for ayushmann khurrana china japan

‘અંધાધૂન’ ચાઈનામાં પણ રિલીઝ થઇ હતી અને હવે આ ફિલ્મ જાપાનમાં 15 નવેમ્બરના રોજ રિલીઝ થશે. ત્યાંની લોકલ ઓડિયન્સ માટે ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ થયું છે.

‘અંધાધુન’ ફિલ્મે ચાઈનામાં 327 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તે ચાઈનામાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની લિસ્ટમાં ‘દંગલ’ અને ‘સિક્રેટ સુપરસ્ટાર’ બાદ ત્રીજા સ્થાને છે.નેશનલ ફિલ્મ એવોર્ડમાં પણ અંધાધૂનને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.

Image result for ayushmann khurrana china japan

આયુષ્માન ખુરાના છેલ્લે ‘બાલા’ ફિલ્મમાં દેખાયો હતો જે 8 નવેમ્બરે રિલીઝ થઇ હતી. આ ફિલ્મે માત્ર 4 જ દિવસમાં 50 કરોડની કમાણીનો આંકડો વટાવી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.