Not Set/ બાગી 3 નું સોંગ ‘દસ બહાને 2.0’ થયું રિલીઝ, આ અંદાજમાં જોવા મળ્યા ટાઇગર અને શ્રદ્ધા

બોલીવૂડની ગલીઓમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચા કરવામાં અવી રહી હતી કે બોલીવુડના બાગી સ્ટાર ટાઇગર શ્રોફે તેની આગામી ફિલ્મ બાગી 3 માં અભિષેક બચ્ચનની ફિલ્મ દસ બહાનીના રિમિક્સ ગીત પર ડાન્સ કરતો જોવા મળશે. ફિલ્મના નિર્માતાઓએ આજે ​​આ ગીતને રિલીઝ કર્યું છે, જેમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરે ડાન્સ કરતા નજરે પડે છે. સોંગને જોઇને […]

Entertainment
Untitled 116 બાગી 3 નું સોંગ 'દસ બહાને 2.0' થયું રિલીઝ, આ અંદાજમાં જોવા મળ્યા ટાઇગર અને શ્રદ્ધા

બોલીવૂડની ગલીઓમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચા કરવામાં અવી રહી હતી કે બોલીવુડના બાગી સ્ટાર ટાઇગર શ્રોફે તેની આગામી ફિલ્મ બાગી 3 માં અભિષેક બચ્ચનની ફિલ્મ દસ બહાનીના રિમિક્સ ગીત પર ડાન્સ કરતો જોવા મળશે. ફિલ્મના નિર્માતાઓએ આજે ​​આ ગીતને રિલીઝ કર્યું છે, જેમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરે ડાન્સ કરતા નજરે પડે છે.

સોંગને જોઇને કહી શકાય છે કે મ્યુઝિક કમ્પોઝર્સે ગીતની ઓરીજનલ ટ્યુન સાથે વધુ છેડછાડ કરી નથી. તાજેતરમાં રિલીઝ થયેલા રિમિક્સ ગીતોની એકમાત્ર સમસ્યા એ છે કે તેઓ ઓરીજન ટ્યૂન સાથે છેડછાડ કરવામાં આવી છે, આશા રાખવામાં આવી રહી છે કે ‘દસ બહાને 2.0’  સાથે ટાઇગર શ્રોફ ચાહકો ફરિયાદ કરી શકશે નહીં.

જણાવીએ કે ‘દસ બહાને 2.0’ વર્ઝને વિશાલ-શેખર દ્વારા ગાવામાં આવ્યું છે, સાથે સાથે  શાન અને તુલસી કુમારે પણ આ ગીતને પોતાનો અવાજ આપ્યો છે. આ ગીતના લિરિક્સ પાંછી જલોનવી દ્વારા લખવામાં આવ્યા  છે.

આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાફિલ્મ બાગી 3 નું દમદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.