Not Set/ Big Boss 11 : પુનીશ અને બંદગી પર સલમાન ભડકયો

જાણીતી રિયાલિટી શો Big boss season 11 ખૂબ જ રોમાંચક ચાલી રહયો છે ત્યારે વીકએન્ડ કા વાર એપિસોડમાં સલમાન ખાને પુનીશ અને બંદગી પર ભડકી ઉઠયો હતો તો સલમાન ખાને જણાવ્યુ છે કે બિગ બોસના એપિસોડને આખો દેશ જોઈ રહ્યો હોય છે અને તમારો પરિવાર આ બધું જોશે તો તેમને કેવું લાગશે.  બિગ બોસના ઘરમાં પહેલા પણ લોકોના […]

Entertainment

જાણીતી રિયાલિટી શો Big boss season 11 ખૂબ જ રોમાંચક ચાલી રહયો છે ત્યારે વીકએન્ડ કા વાર એપિસોડમાં સલમાન ખાને પુનીશ અને બંદગી પર ભડકી ઉઠયો હતો તો સલમાન ખાને જણાવ્યુ છે કે બિગ બોસના એપિસોડને આખો દેશ જોઈ રહ્યો હોય છે અને તમારો પરિવાર આ બધું જોશે તો તેમને કેવું લાગશે.  બિગ બોસના ઘરમાં પહેલા પણ લોકોના સંબંધો બંધાયા છે પરંતુ આ રીતે કોઈ ઘરવાળાઓએ તેમના વિશે આવી વાત નથી કરી. બીજી તરફ પુનીશ અને બંદગીનો પ્રેમ પરવાન ચઢી રહ્યો છે. જોકે પુનીશ અને બંદગી તેમના સંબંધો અને હરકતોને લીધો લોકોના નિશાને છે જો કે બિગ બોસના ઘરમાં પુનીશ અને બંદગી ખુલ્લેઆમ એકબીજાને કિસ કરી રહ્યા છે. લકઝરી બજેટ ટાસ્ક દરમિયાન આ બંને એકબીજા સાથે સમય ગાળવા ટાસ્કને વચ્ચે છોડીને આવી ગયા હતા.