Not Set/ ‘કુંડલી ભાગ્ય’ની આ એક્ટ્રેસના બોલ્ડ ફોટા થયા વાયરલ, જુઓ ફોટા

મુંબઈ રાતો રાત સુપરસ્ટાર બનવાનો મોકો મોટા ભાગે ટીવી સ્ટારને જ મળતો હોય છે. એક શોને સુપરહિટ થયા પછી તેમની ગણતરી લોકપ્રિય સ્ટારમાં કરવામાં આવે છે. એવું જ કંઈક થયું રહ્યું છે શ્રધ્ધા એટલે કે “કુંડલી ભાગ્ય”ની પ્રીતો સાથે. શ્રધ્ધા હવે ટીવીની બોલ્ડ સુપરસ્ટારની લિસ્ટમાં શામિલ થયું છે. Instagram will load in the frontend. આ […]

Trending Entertainment
uu 'કુંડલી ભાગ્ય'ની આ એક્ટ્રેસના બોલ્ડ ફોટા થયા વાયરલ, જુઓ ફોટા

મુંબઈ

રાતો રાત સુપરસ્ટાર બનવાનો મોકો મોટા ભાગે ટીવી સ્ટારને જ મળતો હોય છે. એક શોને સુપરહિટ થયા પછી તેમની ગણતરી લોકપ્રિય સ્ટારમાં કરવામાં આવે છે. એવું જ કંઈક થયું રહ્યું છે શ્રધ્ધા એટલે કે “કુંડલી ભાગ્ય”ની પ્રીતો સાથે. શ્રધ્ધા હવે ટીવીની બોલ્ડ સુપરસ્ટારની લિસ્ટમાં શામિલ થયું છે.

Instagram will load in the frontend.

આ વખતે તે પિંક બિકીની પહેરેલી તસ્વીરો સોશિયલ મીડિયામાં અપલોડ કરી છે. જેમાં તે ખુબ જ સેક્સી લાગી રહી છે. બેબી પિંક બિકીનીમાં જોવા મળી રહી છે. પરંતુ જો તેઓના અત્યાર સુધીના ઇન્સ્ટાગ્રામ ફોટા જોઈએ તો તો તેઓ રીયલ લાઈફમાં પણ બોલ્ડ છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે, કુંડલી ભાગ્ય આવ્યા બાદ ટીઆરપી આજ સુધી નંબર 1 ની પોજિશનથી હટાવો મુશ્કેલ થઇ ગયું છે. તે જ રીતે શ્રધ્ધાના બોલ્ડ વાયરલ ફોટા તેને સુપરસ્ટાર બનાવી છે. શ્રધ્ધા હાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેવા લાગી છે. તાજેતરમાં તે તેના ફેન્સ સાથે ટોવેલ ડાન્સ કરતા જોવા મળી હતી.

Instagram will load in the frontend.

संबंधित इमेज

संबंधित इमेज

संबंधित इमेजसंबंधित इमेज