Not Set/ તૈમુરને સાથે લઈને કરીના કપૂર પહોંચી કામ પર, જુઓ આ તસ્વીરો

મુંબઈ બોલીવુડની અભિનેત્રી કરીના કપૂર લાંબા સમયનો બ્રેક બાદ ફિલ્મોમાં ક્યારનું કમબેક કરું છે. કરીના કમબેક પછી તે અવારનવાર ચર્ચામાં આવી રહી છે કરીના ‘વીરે દી વેડિંગ’ના કારણે ચર્ચામાં આવી હતી ત્યારબાદ સિંગાપુરમાં યોજવામાં આવેલ રેમ્પ વોકના કારણે તે ચર્ચામાં આવી હતી પરંતુ આ બધાની વચ્ચે એ વાત પણ એટલી જ સાચી છે કે કરીના […]

Entertainment
karina kapoor taimur તૈમુરને સાથે લઈને કરીના કપૂર પહોંચી કામ પર, જુઓ આ તસ્વીરો

મુંબઈ

બોલીવુડની અભિનેત્રી કરીના કપૂર લાંબા સમયનો બ્રેક બાદ ફિલ્મોમાં ક્યારનું કમબેક કરું છે. કરીના કમબેક પછી તે અવારનવાર ચર્ચામાં આવી રહી છે કરીના ‘વીરે દી વેડિંગ’ના કારણે ચર્ચામાં આવી હતી ત્યારબાદ સિંગાપુરમાં યોજવામાં આવેલ રેમ્પ વોકના કારણે તે ચર્ચામાં આવી હતી પરંતુ આ બધાની વચ્ચે એ વાત પણ એટલી જ સાચી છે કે કરીના કરતા તેનો દીકરો તૈમુર વધારે ચર્ચામાં આવી રહ્યો છે.

Related image

તમને જણાવી દઈએ કે બુધવારે સાંજના સમય કરીના તેના દીકરા તૈમુર સાથે મહબૂબ સ્ટુડિયો સ્પોટ કરવામાં આવી હતી. કરીના પ્રોફેશનલ કમિટમેંટ માટે તેના દીકરા તૈમુર સાથે આવી હતી. કરીનાએ તૈમુરને તેની ગોદમાં લઈને આવી હતી. તેનાથી સાબિત થાય છે કે કરીના શુટિંગ દરમિયાન પણ તૈમુરને સાથે  લઇ જાય છે.

 

Image result for kareena kapoor taimur

Related image

Image result for kareena kapoor taimur