Not Set/ સલમાન-શાહરુખ-આમિર માંથી કયો ખાન માધુરીને છે પસંદ

બોલીવુડ અભિનેત્રી માધુરી દિક્ષિતીને ત્રણેય ખાન એટલે કે સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાન ત્રણેય સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. માધુરીને જોડીને ત્રણેય ખાન સાથે માત્ર પસંદ જ કરવામાં નથી પરંતુ બોક્સ ઓફિસ પર સફળ પર રહી છે. દરેક અભિનેત્રીને એક સવાલ અવારનવાર પૂછવામાં આવે છે કે બોલીવુડના ત્રણેય ખાન માંથી કોણ સૌથી સારા […]

Top Stories Entertainment
wwp 9 સલમાન-શાહરુખ-આમિર માંથી કયો ખાન માધુરીને છે પસંદ

બોલીવુડ અભિનેત્રી માધુરી દિક્ષિતીને ત્રણેય ખાન એટલે કે સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાન ત્રણેય સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. માધુરીને જોડીને ત્રણેય ખાન સાથે માત્ર પસંદ જ કરવામાં નથી પરંતુ બોક્સ ઓફિસ પર સફળ પર રહી છે.

દરેક અભિનેત્રીને એક સવાલ અવારનવાર પૂછવામાં આવે છે કે બોલીવુડના ત્રણેય ખાન માંથી કોણ સૌથી સારા છે? મોટાભાગની અભિનેત્રી આ સવાલના જવાબને ટાળી દેતી હોય છે. પરંતુ જયારે આ સવાલ માધુરીને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો છે.

Image result for salman aamir shahrukh madhuri

માધુરીએ જવાબ આપ્યો કે આમિર ખાન સાથે બે ફિલ્મો કરી છે અને તેઓ લવલી કો-સ્ટાર છે. સલમાન પણ છે, પરંતુ સૌથી સારું મારુ શાહરુખ ખાનથી જામે છે.મધુરી અનુસાર તેમને શાહરુખનું સેન્સ ઓફ હ્યુમર ખૂબ પસંદ છે. તેઓ જેન્ટલમેન છે અને હંમેશાં તેમના હિરોઇનો ધ્યાન રાખે છે.

Image result for salman aamir shahrukh madhuri

તેથી શાહરુખ ખાન મોટાભાગની અભિનેત્રીના ફેવરેટ છે.