Not Set/ સલમાનની દબંગ-3માં આ ફેમસ ટીવી સ્ટાર જોવા મળશે

મુંબઇ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન તેની ફિલ્મ દબંગ-3 ઝડપથી શરૂ કરવા જઈ રહ્યા છે. સલમાનની આ ફિલ્મમાં ટીવી સ્ટાર મોની રોય જોવા મળવાની છે તેવી માહિતી પણ મળી રહી છે. આ ફિલ્મમાં પહેલી બે ફિલ્મો કરતા અલગ જ જોવા મળશે. તમને જણાવીએ કે ઘણા સમયથી માહિતી મળી રહી હતી કે દબંગ-3માં મોની રોય ખાસ ભૂમિકામાં જોવા […]

Entertainment
moniroy 1 સલમાનની દબંગ-3માં આ ફેમસ ટીવી સ્ટાર જોવા મળશે

મુંબઇ

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન તેની ફિલ્મ દબંગ-3 ઝડપથી શરૂ કરવા જઈ રહ્યા છે. સલમાનની આ ફિલ્મમાં ટીવી સ્ટાર મોની રોય જોવા મળવાની છે તેવી માહિતી પણ મળી રહી છે. આ ફિલ્મમાં પહેલી બે ફિલ્મો કરતા અલગ જ જોવા મળશે.

Image result for salman khan mouni roy

તમને જણાવીએ કે ઘણા સમયથી માહિતી મળી રહી હતી કે દબંગ-3માં મોની રોય ખાસ ભૂમિકામાં જોવા મળશે.એવું પણ જાણવા મળ્યું છે કે મોની રોયનો રોલ ટુંકો હોઇ શકે છે.દબંગ-3માં મોની માત્ર 20 મિનીટ સુધી જ જોવા મળશે. આ ફિલ્મમાં મોની રોયને ત્યાં સુધી જ બતાવવામાં આવશે જ્યાં સુધી સલમાન રોબીનાહુડ પાંડે નહિ બને

Image result for salman khan mouni roy

તમને જણાવી દઈએ કે મોની રોય સલમાનની લવ ઇન્ટરેસ્ટ હશે અને ફિલ્મમાં તે ફ્લેશેબેક સીનમાં જોવા મળશે. ફિલ્મ દબંગ-3મુખ્ય હિરોઈન સોનાક્ષી સિન્હા રહેશે. સોનાક્ષીએ દબંગના આગળના બંને ભાગમાં ચુલબુલ પાંડેની પત્નીની ભૂમિકા નિભાવી છે.

Related image

ઉલ્લેખનીય છે કે મોની રોય સલમાનની ફિલ્મ દબંગ-પહેલા અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડમાં જોવા મળશે કે જે 15 ઓગસ્ટના દિવશે દેશભરમાં રીલીઝ કરવામાં આવવાની છે. ત્યારબાદ કારણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે.

Image result for salman khan sonakshi

સલમાનની ફિલ્મ દબંગ-આ વર્ષે જુનમાં શરૂ કરવામાં આવશે. સલમાન ખાને વર્ષ 2018 અને 2019ની ઈદ તેના નામે કરી છે. સલમાન ઇદના દિવશે તેની ફિલ્મ રીલીઝ કરશે. આ ઈદ પર સલમાનની ફિલ્મ રેસ-રીલીઝ કરવામાં આવશે.

Image result for salman khan sonakshi