Not Set/ ડિરેક્ટર અયાન મુખર્જીએ શેર કર્યા બ્રહ્માસ્ત્રના રિજેક્ટેડ લોગો

મુંબઇ, તાજેતરમાં જ અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્ર ફિલ્મનો લોગો શેર કર્યો હતો. જોકે  તેણે  પોતાના ઇસ્ટાગ્રામ પેજ પર  એવા લોગો  શેર કર્યા છે. જેને નકારવામાં આવ્યા હતા.  તેણે આવા ફોટો શેર કરતા લખ્યું કે  ‘The Rejects!’ ફિલ્મના રિજેકટેડ લોગો જોઇને લાગે છેકે ફિલ્મના નામના લોગો માટે પણ ટીમે ઘણી મહેનત કરી છે. અને પછી એક શ્રેષ્ઠ લોગો […]

Uncategorized
arn 6 ડિરેક્ટર અયાન મુખર્જીએ શેર કર્યા બ્રહ્માસ્ત્રના રિજેક્ટેડ લોગો

મુંબઇ,

તાજેતરમાં જ અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્ર ફિલ્મનો લોગો શેર કર્યો હતો. જોકે  તેણે  પોતાના ઇસ્ટાગ્રામ પેજ પર  એવા લોગો  શેર કર્યા છે. જેને નકારવામાં આવ્યા હતા.  તેણે આવા ફોટો શેર કરતા લખ્યું કે  ‘The Rejects!’

ફિલ્મના રિજેકટેડ લોગો જોઇને લાગે છેકે ફિલ્મના નામના લોગો માટે પણ ટીમે ઘણી મહેનત કરી છે. અને પછી એક શ્રેષ્ઠ લોગો નક્કી કરવામાં આવ્યો. ફિલ્મનો લોગો કુંભમેળામાં ડ્રોનની મદદથી  જાહેર કરવામાં આવ્યો હતો અને આ આખો કાર્યક્રમ ધર્મા પ્રોડક્શનના  ફેસબુક પેજ પર લાઇવ બતાવવામાં આવ્યો હતો.

Instagram will load in the frontend.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફિલ્મનું ભગવાન શિવ સાથે કનેક્શન છે તેના કારણે જ આ રલોગો મહાશિવરાત્રિના તહેવાર પણ જાહેર કરવામાં આવ્યો હતો. બ્રહ્માસ્ત્રની પટકથા સુપર નેચરલ રોમેન્ટિક વાર્તા છે. અને ફિલ્મના હિરોનું નામ શિવા તથા હિરોઇનનું નામ ઇશા છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.