Not Set/ કચ્છના જખૌના દરિયામાં લૂંટનો મામલો, પાકિસ્તાની બોટમાં આવેલા શખ્સોએ ચલાવી લૂંટ

કચ્છ, ભારત પાક વચ્ચેનાં સંબંધો તણાવભરી સ્થિતિમાં છે. ત્યારે કચ્છનાં જખૌનાં દરિયામાં ભારત-પાક સરહદ પર માછીમારોની બોટમાં લૂંટનો મામલો સામે આવ્યો છે. મધદરિયે પાકિસ્તાની સ્પીડ બોટમાં આવેલા શખ્સોએ બે ભારતીય બોટમાં લૂંટ ચલાવી હતી. તેમજ ત્યાર બાદ ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ આસપાસનાં વિસ્તારો સહિત સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર […]

Gujarat Others Videos
mantavya 166 કચ્છના જખૌના દરિયામાં લૂંટનો મામલો, પાકિસ્તાની બોટમાં આવેલા શખ્સોએ ચલાવી લૂંટ

કચ્છ,

ભારત પાક વચ્ચેનાં સંબંધો તણાવભરી સ્થિતિમાં છે. ત્યારે કચ્છનાં જખૌનાં દરિયામાં ભારત-પાક સરહદ પર માછીમારોની બોટમાં લૂંટનો મામલો સામે આવ્યો છે.

મધદરિયે પાકિસ્તાની સ્પીડ બોટમાં આવેલા શખ્સોએ બે ભારતીય બોટમાં લૂંટ ચલાવી હતી. તેમજ ત્યાર બાદ ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ આસપાસનાં વિસ્તારો સહિત સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે.