Not Set/ મહિલા દિવસે કંલકની આ લેડી સ્ટાર્સનો જુઓ ખાસ અંદાજ

મુંબઇ, આંતરરાષ્ટ્રીય વુમન્સ ડેના દિવસે હાર્પરના બઝાર મેગેઝિનના કવરપેજ ઉપર  માધુરી દિક્ષિત નેને, આલિયા ભટ્ટ તથઆ સોનાક્ષી સિન્હાનો એક ખાસ અંદાજ જોવા મળ્યો હતો. આ ત્રણેય સ્ટાર કરણ જોહરની ફિલ્મ કલંકમા સાથે જોવા મળશે. હાર્પરસ બઝારની 10મી એનિવર્સરીના વિશેષ ઇશ્યૂમાં આ બોલિવૂડ દીવાના ફોટોગ્રાફ્સ ધૂમ મચાવી રહ્યા છે. બાઝાર મેગેઝિનના નિવેદન પ્રમાણે તેને દસમી એનિવર્સરી […]

Uncategorized
arn 5 મહિલા દિવસે કંલકની આ લેડી સ્ટાર્સનો જુઓ ખાસ અંદાજ

મુંબઇ,

આંતરરાષ્ટ્રીય વુમન્સ ડેના દિવસે હાર્પરના બઝાર મેગેઝિનના કવરપેજ ઉપર  માધુરી દિક્ષિત નેને, આલિયા ભટ્ટ તથઆ સોનાક્ષી સિન્હાનો એક ખાસ અંદાજ જોવા મળ્યો હતો. આ ત્રણેય સ્ટાર કરણ જોહરની ફિલ્મ કલંકમા સાથે જોવા મળશે. હાર્પરસ બઝારની 10મી એનિવર્સરીના વિશેષ ઇશ્યૂમાં આ બોલિવૂડ દીવાના ફોટોગ્રાફ્સ ધૂમ મચાવી રહ્યા છે.

બાઝાર મેગેઝિનના નિવેદન પ્રમાણે તેને દસમી એનિવર્સરી માટે  એખદમ આત્મવિશ્વાસુ અને ગ્રેસફુલ ચહેરા જોઇતા હતા. તે તેમને આ અદાકારાઓમાં દેખાયા છે.  અને અમ ત્રણ જુદા જુદા વયજૂથની લેડી સ્ટારને  રજૂ કરી છે.

Instagram will load in the frontend.

આ કવર પજ પર માધુરી, આલિયા અને સોનાક્ષી બ્લેક આઉટફિટ્સમાં નજરે ચઢે છે. અને બલેક સાથે તેમણે સિલ્વર એકસેસરીઝ મેચ કરી છે.

Instagram will load in the frontend.

કલંકનો ફર્સ્ટ લુક કરણ જોહરે ગત રોજ રીલીઝ  કર્યો હતો.  કલંકમાં સંજય દત્ત, આદિત્ય રોય કપૂર પણ જોવા મળશે.