Not Set/ મીકા સિંહના મોટા ભાઈએ દુનિયાને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દુઃખ…

દિલ્હી, જાણીતા સિંગર મીકા સિંહ અને દલેર મેહંદીના મોટા ભાઈ અમરજીત સિંહએ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. ગઈ કાલે અમરજીતની બીમારીના કારણે નિધન થયું છે. જણાવી દઈએ કે તે ઘણા સમયથી બીમાર હતા અને તેમનું ઈલાજ કરવામાં આવી રહ્યું હતું. તેઓએ દિલ્હીની એક હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. આપને જણાવી દઈએ કે અમરજીત મીકા […]

Uncategorized
he મીકા સિંહના મોટા ભાઈએ દુનિયાને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દુઃખ...

દિલ્હી,

જાણીતા સિંગર મીકા સિંહ અને દલેર મેહંદીના મોટા ભાઈ અમરજીત સિંહએ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. ગઈ કાલે અમરજીતની બીમારીના કારણે નિધન થયું છે. જણાવી દઈએ કે તે ઘણા સમયથી બીમાર હતા અને તેમનું ઈલાજ કરવામાં આવી રહ્યું હતું. તેઓએ દિલ્હીની એક હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા.

આપને જણાવી દઈએ કે અમરજીત મીકા અને દલેરથી મોટા હતા અને તેઓએ બંને ભાઈના કરિયર બનવવા માટે ખુબ મદદ કરી હતી. આ વિશે માહિતી સોશિયલ મીડિયા પર મીકા સિંહે જણાવી હતી.

Instagram will load in the frontend.

મીકાએ ભાઈના નિધન પર શોક વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે ‘વાહે ગુરુ જી દા ખાલસા, વાહે ગુરુ જી દી ફતહ. અમારા મોટા ભાઈ અમરજીત સિંહનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર રહેતા હતા… આજે સવારે તેઓ સ્વર્ગીય આશ્રમ ચાલ્યા ગયા.

જણાવીએ કે આજે આશરે સવારે 5 અમરજીત સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના તિલક વિહારના શમશાનમાં કરવામાં આવ્યા હતા આ જાણ્યા પછી તેમના ચાહકો પણ ખુબ જ દુઃખી થયા છે.