Not Set/ photos: રણવીર પહોંચ્યો સાસરે, હવે બેંગ્લુરમાં થશે જશ્ન

મુંબઇ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્નના કારણે સતત ચર્ચામાં છે. થોડા જ સમયમાં  આ બંનેના નાવા ફોટા મુંબઈ એરપોર્ટ પરના સામે આવ્યા છે, બંનેની ખુશી સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. જણાવીએ કે  રણવીર સિંહ આજે દીપિકા સાથે આજે તેમના સાસરે બેંગ્લોર જઈ રહ્યા છે! ઉલ્લેખનીય છે કે દીપવીરના લગ્ન પછી બેંગ્લુરમાં 21 નવેમ્બરે રિસેપ્શન […]

Entertainment
ggqqp 1 photos: રણવીર પહોંચ્યો સાસરે, હવે બેંગ્લુરમાં થશે જશ્ન

મુંબઇ,

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્નના કારણે સતત ચર્ચામાં છે. થોડા જ સમયમાં  આ બંનેના નાવા ફોટા મુંબઈ એરપોર્ટ પરના સામે આવ્યા છે, બંનેની ખુશી સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. જણાવીએ કે  રણવીર સિંહ આજે દીપિકા સાથે આજે તેમના સાસરે બેંગ્લોર જઈ રહ્યા છે!

e68e1eec ec80 11e8 b312 d5ded9c11306 photos: રણવીર પહોંચ્યો સાસરે, હવે બેંગ્લુરમાં થશે જશ્ન

ઉલ્લેખનીય છે કે દીપવીરના લગ્ન પછી બેંગ્લુરમાં 21 નવેમ્બરે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેવું કે તેમે જાણો છે કે દીપિકા અને રણવીર સિંહના મેરેજ આ વર્ષના સૌથી ચર્ચિત મેરેજમાંથી એક છે. 14-15 નવેમ્બરે ઇટલી થવાના કારણે ચાહકો આ લગ્નના અમુક જ ફોટા જોઈ શક્યા છે.

e8eab9ca ec80 11e8 b312 d5ded9c11306 photos: રણવીર પહોંચ્યો સાસરે, હવે બેંગ્લુરમાં થશે જશ્ન

દીપિકા અને રણવીરે સોશિઅલ મીડિયા પર લગ્નની જે પણ તસ્વીરો શેર કરી છે તે સતત વાયરલ થઇ રહી છે. તમામ સમાચાર સાથે રણવીર અને દીપિકાના લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. જણાવીએ કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હાલ બેંગ્લુર જવા માટે નીકળી ચુક્યા છે. ત્યાંથીપરત ફર્યા પછી 28 નવેમ્બરે મુંબઇમાં એક ભવ્ય રિસેપ્શન પાર્ટી થવાની નક્કી કરેલું છે.

ea3cde2a ec80 11e8 b312 d5ded9c11306 photos: રણવીર પહોંચ્યો સાસરે, હવે બેંગ્લુરમાં થશે જશ્ન

દીપિકા અને રણવીર આ મોકા પર એકદમ ટ્રેડીશનલ લૂકમાં જોવા મળી રહ્યા છે. ફૂલોના ડીઝાઇનવાળા જેકેટમાં ગોગલ્સ લગાવેલ રણવીર તેમના આઉટફીટમાં ઘણા સારા લાગી રહ્યા છે.તો દીપિકા પણ આ સ્ટાઈલીશ આઉટફીટમાં ખુબ જ સુંદર લાગી રહી છે.

21014612 ec81 11e8 b312 d5ded9c11306 photos: રણવીર પહોંચ્યો સાસરે, હવે બેંગ્લુરમાં થશે જશ્ન

0pkm69v