Not Set/ રણવીર સિંહની ફિલ્મનું ટીઝર જોઈ દિપીકાએ કરી આવી કોમેન્ટ, ચાહકો બોલ્યા ‘વાહ ભાભી’

મુંબઇ, દિપીકા પદુકોણ અને રણવીર સિંહે ગયા વર્ષે નવેમ્બરમાં લગ્ન કર્યાં હતાં. બંને આ ઇન્ડસ્ટ્રીના સૌથી ક્યૂટ કપલ્સમાંના એક છે. લગ્ન પછી રણવીર ફિલ્મ ‘સિમ્બા’ના પ્રમોશનમાં બિજી થઇ ગયા હતા. તેથી બંને  ડિસેમ્બરના અંતમાં હનીમૂન અને નવા વર્ષની ઉજવણી કરવા માટે ગયા. હવે રણવીરની આગામી ફિલ્મ ‘ગલી બોય’ આવાની છે જેના પોસ્ટર અને ટીઝર તાજેતરમાં […]

Uncategorized
ssq રણવીર સિંહની ફિલ્મનું ટીઝર જોઈ દિપીકાએ કરી આવી કોમેન્ટ, ચાહકો બોલ્યા 'વાહ ભાભી'

મુંબઇ,

દિપીકા પદુકોણ અને રણવીર સિંહે ગયા વર્ષે નવેમ્બરમાં લગ્ન કર્યાં હતાં. બંને આ ઇન્ડસ્ટ્રીના સૌથી ક્યૂટ કપલ્સમાંના એક છે. લગ્ન પછી રણવીર ફિલ્મ ‘સિમ્બા’ના પ્રમોશનમાં બિજી થઇ ગયા હતા. તેથી બંને  ડિસેમ્બરના અંતમાં હનીમૂન અને નવા વર્ષની ઉજવણી કરવા માટે ગયા.

હવે રણવીરની આગામી ફિલ્મ ‘ગલી બોય’ આવાની છે જેના પોસ્ટર અને ટીઝર તાજેતરમાં સામે આવ્યું છે. રણવીરે પોતે ટીઝર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું. જેના પર ઘણા સ્ટાર્સ અને ચાહકોએ કોમેન્ટ કરી, પરંતુ આ બધામાં દિપીકાની કોમેન્ટ ખૂબ જ વિશેષ હતી.

Instagram will load in the frontend.

સૌ પહેલા તો દિપીકાએ લખ્યું, ‘રણવીર સિંહ યુ આર અનસ્ટોપેબલ’. જેના પર રણવીરે લખ્યું, ‘તમે મારા સુપરપાવર છો’

रणवीर-दीपिका कमेंट्स

પછી દિપીકાએ લખ્યું, ‘ આઇ લવ યુ અને મને તમારા પર ગર્વ છે’ જેના પર રણવિરે દિલ વાળું ઇમોજીના સાથી લખ્યું ‘બેબી’.

दीपिका-रणवीर कमेंट्स

દિપીકાના આ લવ યુ વાળા કોમેન્ટ પર એક ચાહકોએ લખ્યું, ‘વાહ ભાભી’. તો કેટલાક ચાહકોએ કહ્યું કે, ‘તમારી બંનેની જોડી બેસ્ટ છે.’

फैन्स स्क्रीनशॉट

આપને જણાવી દઈએ કે એફીલ્મ ‘ગલી બોય’માં રણવીર સાથે આલિયા ભટ્ટ જોવા મળવાની છે.

આ ટીઝરને જોવા પછી, દર્શકોને ટ્રેલર અને ફિલ્મોના ગીતોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અહેવાલોનું માનવામાં આવે તો આ ફિલ્મમાં રેપર નાવેદ શેખની સ્ટોરી બતાવામાં આવી રહીછે. તેની સાથે જ આ ફિલ્મમાં બર્લીન ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટીવલની સ્પેશિયલ સ્ક્રિનિંગ માટે  પણ  પસંદ કરવામાં આવી હતી.