Not Set/ ટ્રેંડમાં દીપિકા પાદુકોણની વેડિંગ અને રિસેપ્શનની સાડી, શોરૂમ પર આઉટ ઓફ સ્ટોક

મુંબઇ, બોલિવૂડના હોટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ 6 વર્ષના રિલેશનશિપ પછી લગ્નમાં બંધનમાં બંધાયા છે. તાજેતરમાં બંને બેંગલુરુમાં રિસેપ્શન પૂર્ણ કરી મુંબઈ પરત ફર્યા છે. લગ્ન અને રિસેપ્શન દરમિયાન દીપિકા અને રણવીરનો લૂક ચર્ચામાં રહ્યો હતો. 14 નવેમ્બરના રોજ  કોંકણી રિવાજથી લગ્ન દરમિયાન દીપિકાએ રેડ રંગની સાડી પહેરી હતી. બેંગલુરુરિસેપ્શન દરમિયાન તેણે ગોલ્ડન […]

Uncategorized

મુંબઇ,

બોલિવૂડના હોટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ 6 વર્ષના રિલેશનશિપ પછી લગ્નમાં બંધનમાં બંધાયા છે. તાજેતરમાં બંને બેંગલુરુમાં રિસેપ્શન પૂર્ણ કરી મુંબઈ પરત ફર્યા છે. લગ્ન અને રિસેપ્શન દરમિયાન દીપિકા અને રણવીરનો લૂક ચર્ચામાં રહ્યો હતો.

Image result for deepika padukone ranveer singh

14 નવેમ્બરના રોજ  કોંકણી રિવાજથી લગ્ન દરમિયાન દીપિકાએ રેડ રંગની સાડી પહેરી હતી. બેંગલુરુરિસેપ્શન દરમિયાન તેણે ગોલ્ડન રંગની સિલ્ક હેન્ડલૂમ સાડીમાં જોવા મળી હતી.

Image result for deepika padukone ranveer singh

તાજા રિપોર્ટ્સ અનુસાર દીપિકાના લૂકને ચાહકોએ ખૂબ જ પંસદ કર્યો છે અને તેઓ આ સાડીની રેપ્લિકા ખરીદવા માટે તે જ શોરૂમમાં પહોંચ્યા છે, જ્યાં દીપિકાની માતાએ આ સાડીઓ ખરીદી હતી. અહેવાલો અનુસાર આ સાડીઓની તમામ રેપ્લિકા ડિઝાઇન ખૂબ જ ઝડપી વેચાઈ ગઈ છે. તેમની કિંમત રૂ. 2-3 લાખ છે. સ્ટોક સમાપ્ત થઈ ગયો છે અને ચાહકો નવા સ્ટોક માટે તૈયારી કરી રહ્યા છે.

Image result for deepika padukone ranveer singh

દીપવિરનીબીજી રિસેપ્શન પાર્ટી મુંબઇમાં 28 નવેમ્બરે યોજશે. તો તત્રીજી રિસેપ્શન પાર્ટી 1 ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે. લગ્ન તમામ ફંક્શન પૂર્ણ કર્યા પછી, બંને ફરીથી તેમના કામમાં લાગી જશે. ફિલ્મ ‘સિમ્બા’ ના પ્રમોશનમાં રણવીર સિંહ વ્યસ્ત રહેશે. તો દીપિકા એસિડ સરવાઇર લક્ષ્મી અગ્રવાલ પર બની રહેલ ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરશે.

Image result for deepika padukone ranveer singh