Not Set/ Deepika Ranveer Wedding Reception: કંઇક આ રીતે થઇ દીપવીરની ગ્રાન્ડ એન્ટ્રી

બેંગલુરુ, બોલિવૂડની દમદાર જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની રિસેપ્શન પાર્ટી ગત રાત્રે બેંગલુરુના લીલા પેલેસ હોટલમાં કરવામાં આવી હતી. દીપિકા અને રણવીર સિંહે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યા અને થોડીક જ મિનિટોમાં એ તસ્વીરો સોશિઅલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. દીપિકા પાદુકોણે ગોલ્ડન રંગની સાડી પહેરી છે તો રણવીર સિંહે બ્લેક […]

Trending Entertainment

બેંગલુરુ,

બોલિવૂડની દમદાર જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની રિસેપ્શન પાર્ટી ગત રાત્રે બેંગલુરુના લીલા પેલેસ હોટલમાં કરવામાં આવી હતી. દીપિકા અને રણવીર સિંહે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યા અને થોડીક જ મિનિટોમાં એ તસ્વીરો સોશિઅલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. દીપિકા પાદુકોણે ગોલ્ડન રંગની સાડી પહેરી છે તો રણવીર સિંહે બ્લેક શેરવાનીમાં જોવા મળ્યા. જણાવીએ કે રિસેપ્શન માટે સ્ટેજને ખૂબ જ સિમ્પલ રીતે સાજવામાં આવ્યો હતો.

Image result for deepika padukone ranveer singh reception

Image result for deepika padukone ranveer singh reception

Image result for deepika padukone ranveer singh reception

આપણે જણાવીએ કે રિસેપ્શન પહેલા બંને તેમની એક તસ્વીર સોશિઅલ મીડિયા પર શેર કરી હતી. જેમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. દીપિકા રણવીરે સ્ટેજ પર ઘણા રોમેન્ટિક પોઝ પણ આપ્યા. તેઓના વિડીયો સોશિઅલ મીડિયા પર સનસની મચાવી રહ્યા છે. જણાવી દઈએ કે બોલિવૂડની ડ્રિમ જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 14-15 નવેમ્બરે ઈટલીના લેક કોમોમાં જ્યારથી લગ્ન થયા છે તેમના ફોટા જબરદસ્ત રીતે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. લગ્નના એક સપ્તાહ પછી દીપવીરે તેમના ખાસ પળોની તસ્વીર સોશિઅલ મીડિયા પર શેર કરી હતી.

Image result for deepika padukone ranveer singh reception

Image result for deepika padukone ranveer singh reception

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ઇટલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા અને બુધવારે દીપિકાના પરિવાર તરફથી પહેલી રિસેપ્શન પાર્ટી આપવામાં આવી હતી અને બીજી રિસેપ્શન પાર્ટી 28 નવેમ્બરના રોજ મુંબઈમાં રાખવામાં આવી છે.

Image result for deepika padukone ranveer singh reception

Image result for deepika padukone ranveer singh receptionImage result for deepika padukone ranveer singh reception