Not Set/ સોશિયલ મીડિયામાં દિશા પટણીનો બોલ્ડ ફોટો વાયરલ, જુઓ

મુંબઇ, બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી હમેંશા પોતાના બોલ્ડ અંદાજ વાળા ફોટા શેર કરીને ચર્ચામાં છવાઇ જાય છે. દિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની હોટ તસ્વીર અને વીડીયો શેર કરતી રહે છે. તાજેતરમાં દિશા પટણીએ તેની એક ફોટો શેર કરી છે જેમાં દિશા અંડરગામેંટ્સમાં બેડ પર પોઝ આપતા જોવા મળી રહી છે. […]

Entertainment
rr3 સોશિયલ મીડિયામાં દિશા પટણીનો બોલ્ડ ફોટો વાયરલ, જુઓ

મુંબઇ,

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી હમેંશા પોતાના બોલ્ડ અંદાજ વાળા ફોટા શેર કરીને ચર્ચામાં છવાઇ જાય છે. દિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની હોટ તસ્વીર અને વીડીયો શેર કરતી રહે છે.

તાજેતરમાં દિશા પટણીએ તેની એક ફોટો શેર કરી છે જેમાં દિશા અંડરગામેંટ્સમાં બેડ પર પોઝ આપતા જોવા મળી રહી છે. આ ફોટા પર અત્યાર સુધી 15 લાખ કરતા વધુ લાઈક અને અનેકો કોમેન્ટ્સ આવી ચુકી છે.

Instagram will load in the frontend.

દિશા પટણીએ આ તસ્વીરમાં વ્હાઇટ રંગના કેલ્વિન ક્લેન બ્રાન્ડના અંડરગામેંટ્સમાં જોવા મળી રહી છે. આ બ્રાન્ડ દિશાને ખુબ જ પસંદ છે. તે બેડ પર સુતા સેક્સી પોઝ આપી રહી છે.

Instagram will load in the frontend.

થોડા દિવસ પહેલા પણ દિશાએ કેલ્વિન ક્લેન બ્રાન્ડ સ્પોર્ટ બ્રા સાથે ચોલીમાં તેનો ફોટો શેર કર્યો હતો અને દિવાળીની શુભેચ્છા આપી હતી. આ તસ્વીરને લઈને તેની ઘણી ટીકા કરવામાં આવી હતી.

Instagram will load in the frontend.