Not Set/ દિશા પટણીએ બિકીની પહેરી ફોટા કર્યા શેર, ફેન્સ બોલ્યા ‘આઓ કભી હવેલી પે’

મુંબઈ, અભિનેત્રી દિશા પટણી ફરી એકવાર પોતાના સુપર હોટ ફોટાને લઈ ચર્ચામાં આવી છે. તેના અન્ય ફોટોની જેમ આ ફોટાને પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ સુપરહોટ ફોટાને ગણતરીના કલાકોમાં જ 14 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે. https://www.instagram.com/p/BpBZZH6Fwc7/?utm_source=ig_embed દિશા પટાનીએ ટૂ પીસ બિકીનીમાં ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો, જેમાં તેની સેક્સી અને ટોન્ડ […]

Trending Entertainment

મુંબઈ,

અભિનેત્રી દિશા પટણી ફરી એકવાર પોતાના સુપર હોટ ફોટાને લઈ ચર્ચામાં આવી છે. તેના અન્ય ફોટોની જેમ આ ફોટાને પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ સુપરહોટ ફોટાને ગણતરીના કલાકોમાં જ 14 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે.

https://www.instagram.com/p/BpBZZH6Fwc7/?utm_source=ig_embed

દિશા પટાનીએ ટૂ પીસ બિકીનીમાં ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો, જેમાં તેની સેક્સી અને ટોન્ડ બોડી જોવા મળી રહી છે. ફોટો શેર કરતા દિશાએ લખ્યુ કે, હવે કામ પુરુ થયુ. મારા ફેવરીટ બ્રાન્ડ સાથે એક શાનદાર એસોસીએશન ટૂંકમાં જ આવશે.

Related image

mantavyanews.com

આ ફોટોમાં દિશા કેલવીન ક્લેનની બિકીનીમાં જાવા મળી રહી છે, એવામાં એ અંદાજા લગાવાઈ રહ્યો છે કે તેણે આ બ્રાન્ડ સાથે નવો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે.

Image result for disha patani bikini

https://www.instagram.com/p/Bn8B_Hwle9X/?taken-by=dishapatani

Disha patani