Not Set/ દિવ્યાંકા ત્રિપાઠીએ વડોદરામાં શા માટે કહ્યું કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા

મુંબઇ, દિવ્યાંકા તેના શો યે હૈ મુહાબ્બતે દ્વારા ઘરમાં ઘરમાં જાણીતો ચહેરો બની છે તો વળી હાલમાં તે એક મ્યુઝિક રિયાલિટી શોનું સંચાલન પણ કરી રહી છે.  ઉપરાંત તે એકતા કપૂરના વેબ શો દ્વારા ડિજિટલ ડેબ્યૂ પણ કરી રહી છે. એટલે હાલ તો બધા મોરચે દિવ્યાંકા સફળ છે તેમ કહી શકાય. દિવ્યાંકા ત્રિપાઠીએ ડિજિટલ પ્લેટફોર્મ […]

Uncategorized
ik 8 દિવ્યાંકા ત્રિપાઠીએ વડોદરામાં શા માટે કહ્યું કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા

મુંબઇ,

દિવ્યાંકા તેના શો યે હૈ મુહાબ્બતે દ્વારા ઘરમાં ઘરમાં જાણીતો ચહેરો બની છે તો વળી હાલમાં તે એક મ્યુઝિક રિયાલિટી શોનું સંચાલન પણ કરી રહી છે.  ઉપરાંત તે એકતા કપૂરના વેબ શો દ્વારા ડિજિટલ ડેબ્યૂ પણ કરી રહી છે. એટલે હાલ તો બધા મોરચે દિવ્યાંકા સફળ છે તેમ કહી શકાય.

દિવ્યાંકા ત્રિપાઠીએ ડિજિટલ પ્લેટફોર્મ માટે કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલાનું શૂટિંગ વડોદરા ખાતે પૂરૂ કર્યું હતું,  એકતા કપૂરના આ વેબ  શોમાં રાજીવ ખંડેલવાલ સામે દિવ્યાંકા જોવા મળશે, જેમાં શોના પ્રથમ શેડ્યૂલનું શૂટિંગ વડોદરા ખાતે પૂર્ણ થયું હતું. દિવ્યાંકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું હતું કે Wrapped up Baroda schedule for #CLACM with my #TeamIncredible! Missing a few very important people in this picture though

Instagram will load in the frontend.

દિવ્યાંકા ટીવી બાદ વેબ માટેની આ નવી શરૂઆતથી ઘણી ખુશ છે તેને લાગે છે કે તે આ મંચ ઉપર પણ પોતાના પ્રશંસકો અને દર્શકો માટે નવું સરપ્રાઇઝ આપશે.