Not Set/ સની લિયોનીએ ‘બેબી ડોલ’ ગીત પર કર્યો ડાન્સ રિઅર્સલ, વીડિયો વાયરલ

કોરોના વાયરસની મોટી અસર ફિલ્મ ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા સ્ટાર્સ પર પડી છે. લોકડાઉનનાં કારણે ફિલ્મ્સનું શૂટિંગ બંધ થઈ ગયું હતું અને થિયેટર હજી પણ બંધ છે. લોકોને હવે આ નવી જિંદગી સાથે જીવવા મજબૂર થઇ ગયા છે. હાલમાં, કોરોના વાયરસને રોકવાનો એકમાત્ર રસ્તો સોશિયલ ડિસ્ટેસિંગ છે. જેને પગલે હવે નવી રીતે જીવન જીવવાનો […]

Uncategorized
00cba397bcc33daf3e88256517d403b3 સની લિયોનીએ 'બેબી ડોલ' ગીત પર કર્યો ડાન્સ રિઅર્સલ, વીડિયો વાયરલ

કોરોના વાયરસની મોટી અસર ફિલ્મ ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા સ્ટાર્સ પર પડી છે. લોકડાઉનનાં કારણે ફિલ્મ્સનું શૂટિંગ બંધ થઈ ગયું હતું અને થિયેટર હજી પણ બંધ છે. લોકોને હવે આ નવી જિંદગી સાથે જીવવા મજબૂર થઇ ગયા છે.

f4a701168f27591dd1efe2454cb43248 સની લિયોનીએ 'બેબી ડોલ' ગીત પર કર્યો ડાન્સ રિઅર્સલ, વીડિયો વાયરલ

હાલમાં, કોરોના વાયરસને રોકવાનો એકમાત્ર રસ્તો સોશિયલ ડિસ્ટેસિંગ છે. જેને પગલે હવે નવી રીતે જીવન જીવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, તેનાથી સંબંધિત ફોટાઓ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડની હોટ એક્ટ્રેસ સન્ની લિયોન પણ ડાન્સ રિહર્સલ કરતી વખતે માસ્ક પહેરેલી જોવા મળી હતી. સનીનો આ વીડિયો હવે ચર્ચામાં છે.

6b22f7ea7708323158be60a446c28b90 સની લિયોનીએ 'બેબી ડોલ' ગીત પર કર્યો ડાન્સ રિઅર્સલ, વીડિયો વાયરલ

આ વીડિયોમાં સની લિયોન બેબી ડોલ મે સોને દી ગીતની રિહર્સલ કરી રહી છે. આ દરમિયાન, તેના ચહેરા પર માસ્ક લગાયેલુ છે. તો વળી તેમની સાથે હાજર અન્ય ડાંસર પણ માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે અને અંતર બનાવીને પ્રેક્ટિસ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, સની લિયોન અર-નવાર તેના ચાહકો માટે નવી-નવી પોસ્ટ્સ અપલોડ કરતી રહે છે. કેટલીકવાર મિત્રો સાથે મસ્તી કરતી વખતે, તો ક્યારેક બાળકો સાથે સમય વિતાવતા, સની લિયોન સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો મુકતી રહે છે. જેને તેના ચાહકો ઘણું પસંદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.