મુંબઈ
થોડા દિવસો પહેલાં, અર્પિતા ખાને એક ફોટો શેર કર્યો હતો, જેમાં કેટરીના સલમા ખાનને ગળે લગાવીને જોવા મળી રહી છે. આ ફોટા ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જણાવીએ કે આ તસ્વીર માલ્ટામાં ફિલ્મ ‘ભારત’ની શૂટિંગ દરમિયાનની છે.
આ ફોટોમાં કેટરીના અને સલમા ખાનની બોન્ડિંગ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ તસ્વીરને જોઇને એક વ્યુઝરે કોમેન્ટમાં લખ્યું હતું કે, સાસ બહુ ગોલ્સ. ત્યાર પછી અર્પિતા ખાન આ કોમેન્ટનો જવાબ આપતા અર્પિયાએ એક વાંદર વાળું ક્યુટ ઇમોજી બનાવ્યું.
https://instagram.com/p/Bm_SUJThy-4/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
જોકે, અર્પિતાએ આ ફોટો શેર કર્યા બાદ ડિલીટ કરી નાખ્યો હતો. ખરેખર, કેટરીનાની ‘ભારત‘ ફિલ્મનો લૂક લિક થઇ રહ્યો હટતો. પરંતુ અર્પિતાના ફોટાને ડિલીટ કરતા પહેલાં, ફેનએ સલમા-કેટરીનાની જોડી સામ-બહુની જોડી જણાવી હતી.
https://instagram.com/p/Bm6XIerAqVg/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
આપને જણાવી દઈએ કે, સલમાન અને કેટરીના પહેલા રિલેશનશિપમાં હતા. પછી તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું. અલગ થયા પછી બંને આજે સારા મિત્રો છે. તાજેતરમાં જ માલ્ટામાં ‘ભારત’ની શુટિંગ દરમિયાન સલમાન ખાનનો પરિવાર જોવા મળ્યો હતો. સેટ પર સલમાનની માતા સાલમા અને બહેન અર્પિતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં સલમાનનો ફોટો અને વીડીયો તેમની માતા સાથેનો વાયરલ થઇ રહ્યો છે.
https://instagram.com/p/Bm52syFH2CL/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
