Not Set/ બોક્સ ઓફિસ: ઉમ્મીદ કરતા બમણું ‘સ્ત્રી’નું કલેક્શન, જાણો પ્રથમ દિવસની કમાણી વિશે..

મુંબઈ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની સ્ટારર ફિલ્મ ‘સ્ત્રી’એ ઓક્સ ઓફિસ પર ઉમ્મીદ કરતા પણ વધારે કમાણી કરી છે. એવી અટકળો કરવામાં આવી રહી હતી કે, આ ફિલ્મ પ્રથમ દિવસે રૂ. 3 કરોડનો બિઝનેસ કરશે, પરંતુ તેની ઉમ્મીદ કરતા ફિલ્મમે બમણી કામની કરી છે. મુવીએ પહેલા જ દિવસની કુલ રૂ. 6.82 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું […]

Uncategorized
KM બોક્સ ઓફિસ: ઉમ્મીદ કરતા બમણું 'સ્ત્રી'નું કલેક્શન, જાણો પ્રથમ દિવસની કમાણી વિશે..

મુંબઈ

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની સ્ટારર ફિલ્મ ‘સ્ત્રી’એ ઓક્સ ઓફિસ પર ઉમ્મીદ કરતા પણ વધારે કમાણી કરી છે. એવી અટકળો કરવામાં આવી રહી હતી કે, આ ફિલ્મ પ્રથમ દિવસે રૂ. 3 કરોડનો બિઝનેસ કરશે, પરંતુ તેની ઉમ્મીદ કરતા ફિલ્મમે બમણી કામની કરી છે. મુવીએ પહેલા જ દિવસની કુલ રૂ. 6.82 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આર્દશે ફિલ્મની કમાણી સંબંધિત માહિતી પોતાના વેરીફાઈડ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને જાહેર કરી હતી. “જ્યારે આંકડાઓની વાત કરીએ તો… ‘સ્ત્રી’ની અનુમાન કરતા વધુ કમાણી કરી છે અને પહેલા દિવસે જબરદસ્ત બિઝનેશ કર્યો છે. ફિલ્મનું કલેક્શન વીકેંડમાં વધી શકે છે.

संबंधित इमेज

તરણએ વધુમાં જણાવ્યું હતું કે, ફિલ્મને મળેલ શાનદાર માઉથ પબ્લિસિટી તેના બિઝનેશમાં બદલાઈ છે. જણાવી દઈએ કે, ફિલ્મને પોતાના વન વર્ડ રીવ્યુમાં તરણએ ‘વિનર’ જણાવી હતી અને તેને 3.5 સ્ટાર્સ આપ્યા હતા.

મુંબઈમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી’ની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. જેમાં ઘણા સ્ટાર્સ હાજર રહ્યા અને તેઓએ ફિલ્મના પર તેમની પ્રતિક્રિયાઓ પણ આપી.

STREE screening के लिए इमेज परिणाम

ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં વાની કપૂર, શ્રદ્ધા કપૂરની માતા અને ભાઈ સિદ્ધાંત કપૂર, પદ્મિની,કોલ્હાપુરી, રાજકુમાર રાવ, હંસલ મેહેતા, વિકી કૌશલ, તાપસી પન્નુ, રાજકુમાર હિરાની, જેવી હસ્તિઓ જોવા મળ્યા હતા.

ફિલ્મ વિશે કૃતિ સેનન ને જણાવ્યું કે, ‘સ્ત્રી જોઈ. ડર અને કોમેડીનું શાનદાર કોમ્બીનેશન! અમર કૌશિક, મેડડોક ફિલ્મ્સ, બર્થ-ડે બોય રાજકુમાર રાવ દરેક વખતની જેમ જબરદસ્ત, પંકજ ત્રિપાઠી સર, અપાર શક્તિના સાથે વધારે મને ચોંકાવી દીધી છે. શ્રદ્ધા કપૂર ખુબ જ સુંદર લાગી રહી છે.’

STREE screening के लिए इमेज परिणाम

તાપસી પન્નુએ કહ્યું કે, ‘ હિન્દી ફિલ્મમાં ડરાવની કોમેડી જોવી ખુબ જ સારું લાગ્યું. સ્ત્રી સમર કૌશિક, ડિનો, રાજકુમાર રાવ, અભિષેક બેનર્જી, અપાર શક્તિ, પંકજ ત્રિપાઠી, શ્રદ્ધા કપૂરને હસવા માટે જોવો.’