Not Set/ જ્હોન અબ્રાહમની ‘સત્યમેવ જયતે-2’ના પોસ્ટર આવ્યા સામે, જાણો કયારે થશે ફિલ્મ રીલીઝ

મુંબઈ, જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે 2 ના 2 પોસ્ટર રિલીઝ થયા છે. ફિલ્મમાં દિવ્યાકુમાર ખોસલા મહત્વની ભૂમિકા નિભાવટી જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2 ઓક્ટોબર 2020 ના રોજ રીલિઝ થશે. જ્હોન અબ્રાહમની સત્યમેવ જયતે 2 અને ફરહાન અખ્તરની ફિલ્મ તૂફન પણ તે જ દિવસે રિલીઝ થશે. સત્યમેવ જયતે 2 નું દિગ્દર્શક […]

Uncategorized
aaaa 6 જ્હોન અબ્રાહમની 'સત્યમેવ જયતે-2'ના પોસ્ટર આવ્યા સામે, જાણો કયારે થશે ફિલ્મ રીલીઝ

મુંબઈ,

જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે 2 ના 2 પોસ્ટર રિલીઝ થયા છે. ફિલ્મમાં દિવ્યાકુમાર ખોસલા મહત્વની ભૂમિકા નિભાવટી જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2 ઓક્ટોબર 2020 ના રોજ રીલિઝ થશે. જ્હોન અબ્રાહમની સત્યમેવ જયતે 2 અને ફરહાન અખ્તરની ફિલ્મ તૂફન પણ તે જ દિવસે રિલીઝ થશે.

સત્યમેવ જયતે 2 નું દિગ્દર્શક મિલાપ ઝવેરીએ કહ્યું છે કે આ ફિલ્મ ડબલ એક્શન, ઇમોશન, દેશભક્તિ અને પંચથી ભરેલી હશે. ગયા વર્ષે થિયેટરોમાં રજૂ થયેલ ‘સત્યમેવ જયતે’ના નિર્માતાઓએ બીજી ફ્રેન્ચાઇઝી ફિલ્મ શરૂ કરવાની જાહેરાત કરી છે.

જ્હોને કહ્યું, “મને ઓરીજનલ ફિલ્મની વાર્તા ખૂબ ગમી હતી અને હું કહી શકું છું કે આ એક વાર્તા છે જેમાં દર્શકો એસ.એમ.જે 2 સાથે જોડાણ અનુભવે છે. અમારો ઉદ્દેશ ફરી એકવાર આજના સંબંધિત વાર્તા સાથે પ્રેક્ષકોને મનોરંજન કરવાનો છે.”

આ ફિલ્મમાં જ્હોનની સાથે દિવ્યા ખોસલા કુમાર હશે. તેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.

મિલાપ ઝવેરીએ કહ્યું, ” સત્યમેવ જયતે 2 એક્શન, ઇમોશન, દેશભક્તિ અને પંચથી ડબલ હશે. આશા છે કે આગામી ગાંધી જયંતીએ અમે પ્રેક્ષકો માટે એક મનોરંજક ફિલ્મ લાવીશું, જેમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખત સંદેશ પણ આપવામાં હશે.

આ પણ વાંચો : કરતારપુર કોરિડોર: પાકનો ના-પાક ખેલ, ઉદઘાટનમાં સાહેબને કાપી સિંહને આમંત્રણ આપશે

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.