Not Set/ આ એક્ટરે કહ્યું હેલનને સહી માયનોમાં સ્ટાઈલ દીવા

મુંબઇ, એક્ટર અને નેતા શત્રુઘ્ન સિન્હાનું કહેવું છે કે દિગ્ગજ એક્ટ્રેસ હેલન 1960 અને 1970 ના દાયકામાં રિયલમાં દિવા હતી. શત્રુઘ્નએ શુક્રવારે ટ્વીટ કરી કહ્યું હતું કે ‘દિગ્ગજ  પટકથા લેખક સલીમ ખાનની પત્ની હેલનને જન્મ દિવસની પ્યારભરી શુભેચ્છા. 1960 અને 1970ના દાયકામાં તે સૌથી લોકપ્રિય અને પસંદીદાર ડાન્સર રહી છે. તેને તેની લોકપ્રિયતા કૈબરે અને […]

Uncategorized
dc આ એક્ટરે કહ્યું હેલનને સહી માયનોમાં સ્ટાઈલ દીવા

મુંબઇ,

એક્ટર અને નેતા શત્રુઘ્ન સિન્હાનું કહેવું છે કે દિગ્ગજ એક્ટ્રેસ હેલન 1960 અને 1970 ના દાયકામાં રિયલમાં દિવા હતી.

Image result for dancer helen shatrughan sinha

શત્રુઘ્નએ શુક્રવારે ટ્વીટ કરી કહ્યું હતું કે ‘દિગ્ગજ  પટકથા લેખક સલીમ ખાનની પત્ની હેલનને જન્મ દિવસની પ્યારભરી શુભેચ્છા. 1960 અને 1970ના દાયકામાં તે સૌથી લોકપ્રિય અને પસંદીદાર ડાન્સર રહી છે. તેને તેની લોકપ્રિયતા કૈબરે અને આઈટમ નંબર્સથી બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષક કર્યું હતું. તે અસલ માયનામાં દિવા હતી.

Related image

આપને જણાવી દઈએ કે 21 નવેમ્બરના રોજ હેલન 80 વર્ષની થઇ છે. ‘પરવાના’ અને ‘દોસ્તાના’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું કે તેના ‘યે મેરા દિલ પ્યાર ક દિવાના’, ‘પિયા તૂ અબ તો આજા’, ‘આઓ ના ગલે લગાઓ ના’ આજે પણ મારા પસંદીદાર છે.

Related image

Related image