Not Set/ OMG! લગ્નના જશ્નમાં પ્રિયંકા ચોપરાથી થઇ ભૂલ, સોશિઅલ મીડિયા પર થઇ ટ્રોલ

મુંબઇ, બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનસ લગ્નના બંધનમાં બંધાય ચુક્યા છે. જણાવી દઈએ કે નિક અને પ્રિયંકાએ શનિવારે રાજસ્થાનના જોધપુરમાં ક્રિશ્ચયન રિતી-રિવાજથી લગ્નના તાંતણે બંધાય ચુક્યા છે. આ સ્ટાર કપલે લગ્ન માટે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસ પસંદ કર્યો છે. ત્યાં આ લગ્ન પછી ઉમ્મેદ પેલેસમાં જબરદસ્ત આતિશબાજી કરવામાં આવી. જેનો […]

Trending Entertainment
fv OMG! લગ્નના જશ્નમાં પ્રિયંકા ચોપરાથી થઇ ભૂલ, સોશિઅલ મીડિયા પર થઇ ટ્રોલ

મુંબઇ,

બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનસ લગ્નના બંધનમાં બંધાય ચુક્યા છે. જણાવી દઈએ કે નિક અને પ્રિયંકાએ શનિવારે રાજસ્થાનના જોધપુરમાં ક્રિશ્ચયન રિતી-રિવાજથી લગ્નના તાંતણે બંધાય ચુક્યા છે. આ સ્ટાર કપલે લગ્ન માટે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસ પસંદ કર્યો છે.

ત્યાં આ લગ્ન પછી ઉમ્મેદ પેલેસમાં જબરદસ્ત આતિશબાજી કરવામાં આવી. જેનો એક વીડીયો સોશિઅલ મીડિયા પર ઝડપી વાયરલ થઇ રહ્યો છે. પરંતુ વીડીયો આવતા જ સોશિઅલ મીડિયા યુઝર્સના નિશાન પર આવ્યો છે.

રિયલમાં શનિવારે પ્રિયંકા અને નિક ક્રિશ્ચયન રિતી-રિવાજથી એકબીજાના સાથે લગ્નના બંધનમાં બંધાયા ચુક્યા છે. લગ્ન પછી ઉમ્મેદ ભવન પેલેસમાં થયેલ આતિશબાજીનો વીડીયો સોશિઅલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો ચ્ચે. જેને જોઈને એક યુઝરે કહ્યું કે શું હવે આ આતિશબાજીથી પ્રદુષણ નથી થઇ રહ્યું?

તો બીજા એક યુઝરે કોમેન્ટ કરી કે જયારે પ્રિયંકા દિલ્હીમાં હતી ત્યારે તો પોતાને બચવા માટે માસ્ક પહેરીને ફરતી હતી.

d OMG! લગ્નના જશ્નમાં પ્રિયંકા ચોપરાથી થઇ ભૂલ, સોશિઅલ મીડિયા પર થઇ ટ્રોલ

આપને જણાવી દઈએ કે ક્રિશ્ચયન રિવાજથી લગ્ન કર્યા પછી હવે પ્રિયંકા અને નિક હિન્દુ રિતી-રિવાજથી લગ્ન કરશે. મળતી માહિતી અનુસાર નિક અને પ્રિયંકા લગ્ન પછી બે રિસેપ્શન પાર્ટી આપશે જેમાં એક દિલ્હી અને એક મુંબઇમાં આયોજિત કરવામાં આવશે.