Not Set/ સુનીલ ગ્રોવર અને શિલ્પા શિંદે ના કોમેડી શોની તસ્વીરો થઇ વાયરલ

મુંબઈ કપિલ શર્માની સાથે શો કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર હવે બીગ બોસ-11 ની વિજેતા શિલ્પા શિંદે સાથે નવો કોમેડિ શો શરૂ કરવા જઈ રહ્યા છે. હાલમાં કોમેડિયન સુનીલ અને શિલ્પા શિંદેની શુટિંગ દરમિયાનની તસ્વીરો વાયલર થઇ રહી છે. વાયલર થયેલા ફોટોમાં શિલ્પા મરુન રંગની સાડીમાં જોવા મળી રહી છે અને સુનીલના હાથમાં બૂક સાથે ટીચરના […]

Entertainment
shilpa સુનીલ ગ્રોવર અને શિલ્પા શિંદે ના કોમેડી શોની તસ્વીરો થઇ વાયરલ

મુંબઈ

કપિલ શર્માની સાથે શો કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર હવે બીગ બોસ-11 ની વિજેતા શિલ્પા શિંદે સાથે નવો કોમેડિ શો શરૂ કરવા જઈ રહ્યા છે. હાલમાં કોમેડિયન સુનીલ અને શિલ્પા શિંદેની શુટિંગ દરમિયાનની તસ્વીરો વાયલર થઇ રહી છે.

વાયલર થયેલા ફોટોમાં શિલ્પા મરુન રંગની સાડીમાં જોવા મળી રહી છે અને સુનીલના હાથમાં બૂક સાથે ટીચરના રૂપમાં જોવા મળી રહ્યો છે. આ શોમાં કપિલના શોમાં કામ કરી ચુકેલા લોકો પણ જોવા મળી રહ્યા છે.

https://twitter.com/ShindeShilpaS/status/981084413843984384

આ શોમાં શિલ્પા સાથે પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને વીરેન્દ્ર સહવાગ પણ જોવા મળશે આ આઈપીએલ દરમિયાન આવનાર સુનીલ ગ્રોવર આ શોનું નામ દન દના દન કહેવામાં આવી રહ્યું છે. આ શોને જીઓ એપ પર ટેલીકાસ્ટ કરવામાં આવશે. આ શો શુક્રવાર અને શનિવારે જોવા મળશે.

https://twitter.com/ShindeShilpaS/status/981003077179396096

મળતી માહિતી મુજબ આ પ્રથમ કોમેડી શો હશે કે જે ડિજિટલ ટેલીકાસ્ટ થશે. હાલમાં સુનીલ ચેન્નઈ સુપરકિંગ સાથે શુટિંગ કરતા જોવા મળી રહ્યા છે.