Not Set/ ગાંધીજી સાથે જોડાયેલી વસ્તુઓનો શૌચાલય માટે ઉપયોગ નહી કરવા કેન્દ્રનો રાજ્ય સરકારોને નિર્દેશ

નવી દિલ્હીઃ કેન્દ્રએ રાજ્ય સરકારોને એક આદેશ કરીને ગાંધીના ફોટા અને તેમની સાથે જોડાયેલી કોઇ પણ વસ્તુ જેવી કે, ચશ્મા, ચરખો કે ઘડિયાળની તસ્વીરો કે સ્કેચનો સાર્વજનિક શૌચાલય, કચરા કે અન્ય કોઇ પણ ગંદી જગ્યાએ ઉપયોગ નહી કરવા માટે જણાવ્યું છે. હાલમાં પેયજલ અને સ્વચ્છતા મંત્રાલયે તમામ સ્વચ્છતા ઇન્ચાર્જોને એડવાઇજરી બહાર પડી છે. તેના મુજબ આ […]

Uncategorized
mahatma gandhi swachhata mission digital community campaign launch in gujarat 1 638 ગાંધીજી સાથે જોડાયેલી વસ્તુઓનો શૌચાલય માટે ઉપયોગ નહી કરવા કેન્દ્રનો રાજ્ય સરકારોને નિર્દેશ

નવી દિલ્હીઃ કેન્દ્રએ રાજ્ય સરકારોને એક આદેશ કરીને ગાંધીના ફોટા અને તેમની સાથે જોડાયેલી કોઇ પણ વસ્તુ જેવી કે, ચશ્મા, ચરખો કે ઘડિયાળની તસ્વીરો કે સ્કેચનો સાર્વજનિક શૌચાલય, કચરા કે અન્ય કોઇ પણ ગંદી જગ્યાએ ઉપયોગ નહી કરવા માટે જણાવ્યું છે.

હાલમાં પેયજલ અને સ્વચ્છતા મંત્રાલયે તમામ સ્વચ્છતા ઇન્ચાર્જોને એડવાઇજરી બહાર પડી છે. તેના મુજબ આ પગલુ એટલા માટે ઉઠાવવામાં આવ્યું છે કેમ કે, સ્વચ્છતા ભારત મિશન (ગ્રામીણ) પ્રોગ્રામને લાગુ કરતી વખતે કોઇની ભાવના ના દુભાય તેની તકેદારી રખાવા કહેવામાં આવ્યું છે.મંત્રાલયે વિભાગના પ્રમુખોને એજ દિશા નિર્દેશ તમામ જિલ્લા અને અન્ય સંબંધિત અધિકારીઓ આપવા માટે કહેવામાં આવ્યું છે.

આ મામલે છતીસગઢમાં હાઇકોર્ટમાં બદરૂદ્દીન કુરેશી નામના શખ્સને એક અરજી દાખલ કરી છે. અરજીમાં દંગીં જગ્યાઓએ પર બેન સાર્વજનિક શૌચાલોયની દીવાલો પર ગાંધીજીની તસ્વીર, સ્કેચ અને તેના સાથે જોડાયેલી વસ્તુઓનો ઉપયોગ ના કરે.