Not Set/ હોલીવુડના સ્ટાર્સને પછાડી હૃતિક બન્યો દુનિયાનો મોસ્ટ હેન્ડસમ એક્ટર

મુંબઇ,  જો તમે હૃતિક રોશનના ફેન છો તો આ ન્યૂઝ વાંચી તમે તેની પર ફરી એકવાર આફરીન પોકારી જશો.હૃતિકે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે કોઈનાથી પણ કમ નથી. દુનિયાના સૌથી વધુ હેન્ડસમ અને સેક્સી અભિનેતાઓ 2018ના લિસ્ટમાં હૃતિક ટોચ પર રહ્યો છે.worldstopmost.com દ્વારા તૈયાર થયેલા આ લિસ્ટમાં હૃતિકે હોલિવૂડના બ્રેડ પિટ,ટોમ હિલ્ડસ્ટન,હેનરી કેવિલ,નોહા મિલ્સ,રોબર્ટ પેટીસન્સ […]

Uncategorized
mak હોલીવુડના સ્ટાર્સને પછાડી હૃતિક બન્યો દુનિયાનો મોસ્ટ હેન્ડસમ એક્ટર

મુંબઇ, 

જો તમે હૃતિક રોશનના ફેન છો તો આ ન્યૂઝ વાંચી તમે તેની પર ફરી એકવાર આફરીન પોકારી જશો.હૃતિકે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે કોઈનાથી પણ કમ નથી.

Image result for hrithik roshan shirtless photos

દુનિયાના સૌથી વધુ હેન્ડસમ અને સેક્સી અભિનેતાઓ 2018ના લિસ્ટમાં હૃતિક ટોચ પર રહ્યો છે.worldstopmost.com દ્વારા તૈયાર થયેલા આ લિસ્ટમાં હૃતિકે હોલિવૂડના બ્રેડ પિટ,ટોમ હિલ્ડસ્ટન,હેનરી કેવિલ,નોહા મિલ્સ,રોબર્ટ પેટીસન્સ જેવા સુપર સ્ટારોને પછાડયા છે.લિસ્ટમાં 10માં નંબરે પ્રિંસ વિલિયમને જગ્યા મળી છે.દુનિયામાં લાખો લોકોએ હૃતિક રોશનને દુનિયાનો સૌથી હેન્ડસમ,સેક્સી અને ગૂડ લૂકિંગ સેલિબ્રિટી તરીકે પસંદ કર્યો હતો.

Image result for hrithik roshan shirtless photos

આ લિસ્ટમાં હૃતિક જ નહીં, વર્ષ 2018નાં સૌથી હેન્ડસમ સ્ટાર્સની યાદીમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. સલમાન આ લિસ્ટમાં સાતમાં નંબરે છે. આ લિસ્ટમાં પહેલા નંબરે હૃતિક રોશન, બીજા નંબરે બ્રેડ પિટ, ત્રીજા નંબરે ગૉડફ્રે જીએ ઓ, ચોથા નંબરે રૉબર્ટ પૈટિનસન, પાંચમાં નંબરે ડેનઝેલ વૉશિંગ્ટન, છઠ્ઠા નંબરે ઉમર બોરકાન ટૂ ધ ગાલા, સાતમાં નંબરે સલમાન ખાન, આઠમાં નંબર પર નૂહ મિલ્સ, નવમાં નંબરે ટૉમ ક્રૂઝ અને દશમાં નંબરે પ્રિંસ વિલિયમના નામો છે.

Image result for hrithik roshan shirtless photos

આ પહેલા પણ વર્ષ 2011 અને 2012માં હૃતિક રોશન એશિયાનાં 50 સૌથી સેક્સી પુરૂષોનાં લિસ્ટમાં પણ ટૉપ પર હતો.

Image result for hrithik roshan shirtless photos