Not Set/ જ્હાનવી કપૂરે સુપરસ્ટાર શાહરૂખ ખાનને આપ્યો એવોર્ડ, વિડીયો થયો વાયરલ

મુંબઈ જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ધડક‘નું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. આ મૂવીને ફેંસનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. બોલીવુડની દુનિયામાં શ્રીદેવીની પુત્રી જ્હાનવીનું સ્વાગત કર્યું છે. જણાવી દઈએ કે આ  ટ્રેલરની ચર્ચાઓ વચ્ચે જૂનો એક  વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં જ્હાનવી તેના પિતા બોની કપૂર અને પ્રીતિ ઝીંટા સાથે એક એવોડ શોમાં જોવા મળી […]

Entertainment Videos
mahiyaj જ્હાનવી કપૂરે સુપરસ્ટાર શાહરૂખ ખાનને આપ્યો એવોર્ડ, વિડીયો થયો વાયરલ

મુંબઈ

જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ધડક‘નું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. આ મૂવીને ફેંસનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. બોલીવુડની દુનિયામાં શ્રીદેવીની પુત્રી જ્હાનવીનું સ્વાગત કર્યું છે. જણાવી દઈએ કે આ  ટ્રેલરની ચર્ચાઓ વચ્ચે જૂનો એક  વિડિઓ વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયોમાં જ્હાનવી તેના પિતા બોની કપૂર અને પ્રીતિ ઝીંટા સાથે એક એવોડ શોમાં જોવા મળી રહી છે અને આ એવોડ શોમાં જ્હાનવી અને તેના પિતા શાહરૂખ ખાનને એવોડ આપતા જોવા મળી રહ્યા છે. આપને જેનાવી દઈએ કે આ વિડીયો ઘણો જુનો છે. કેમ કે આ વિડીયોમાં જ્હાનવી 8 કે 10 વર્ષ જોવા મળી રહી છે.

વિડીયોમાં પ્રીતિ, બોની કપૂર અને જ્હાનવી શાહરૂખ ખાનને બેસ્ટ એક્ટરનો એવોડ આપતા જોવા મળે છે.

જુઓ વિડીયો 

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.