Not Set/ સારાની એક્ટિંગથી ઇમ્પ્રેસ થઇ કરીના, ડેબ્યુ માટે આપશે પાર્ટી

મુંબઇ, ફિલ્મ ‘કેદારનાથ’ રિલીઝ થયા પછીથી એક્ટર સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનની એક્ટિંગના ખુબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મમાં સારા અલી ખાન મુક્કૂ નામની એક છોકરીની ભૂમિકા નિભાવી રહી છે. સારાની એક્ટિંગની પ્રશંસા કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને પણ કરી છે. મીડિયા રીપોર્ટ અનુસાર કરીના સારાની ડેબ્યુ પરફોર્મન્સ માટે […]

Uncategorized
yhh સારાની એક્ટિંગથી ઇમ્પ્રેસ થઇ કરીના, ડેબ્યુ માટે આપશે પાર્ટી

મુંબઇ,

ફિલ્મ ‘કેદારનાથ’ રિલીઝ થયા પછીથી એક્ટર સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનની એક્ટિંગના ખુબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મમાં સારા અલી ખાન મુક્કૂ નામની એક છોકરીની ભૂમિકા નિભાવી રહી છે. સારાની એક્ટિંગની પ્રશંસા કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને પણ કરી છે. મીડિયા રીપોર્ટ અનુસાર કરીના સારાની ડેબ્યુ પરફોર્મન્સ માટે પાર્ટી પ્લાનિંગ કરી રહી છે.

देखिए, तैमूर की प्री बर्थडे पार्टी पर कौन-कौन पहुंचे

જણાવી દઈએ કે કરીના સારાના પરફોર્મન્સથી ઘણી ઈન્પ્રેસ છે. આ પાર્ટીમાં કરીના સારા અને સૈફના નિકટના મિત્રોને બોલાવશે. સારા અને સૈફ અલી ખાન તાજેતરમાં ચેટ શો કોફી વિથ કરણ સીઝન 6 માં જોવા મળ્યા હતા. આ દરમિયાન સારાએ સૈફ અને કરીનાના લગ્ન વિશે પણ વાત કરી હતી. સારાએ જણાવ્યું હતું કે કંઈ રીતે તેની માતાએ તેને કરીના અને સૈફના લગ્ન માટે તૈયાર કરી હતી. સારાએ કહ્યું હતું કે કરીના સાથે લગ્ન પહેલા સૈફ અલી ખાને તેની પહેલી પત્ની અમૃતા સિંહને લેટર લખીને મોકલ્યો હતો.

देखिए, तैमूर की प्री बर्थडे पार्टी पर कौन-कौन पहुंचे

ફિલ્મ ”કેદારનાથ”માં એક્ટ્રેસ સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ કેદારનાથમાં દુર્ઘટના દરમિયાન બે પ્રેમીઓની સ્ટોરી બતાવી છે.

Related image