Not Set/ GOOGLE પરથી સરનામું શોધી અડધી રાતે અક્ષય કુમારના ઘરે ઘૂસવાનો કર્યો પ્રયત્ન, જાણો પછી શું થયું

મુંબઇ, પોતાના મનપસંદ સ્ટારની એક ઝલક મેળવવા માટે ચાહકો શું નથી કરતા, પરંતુ, કેટલીકવાર આ દીવાનગી તેમના માટે મુશ્કેલીઓ ઉભી કરે છે અને આવું કંઇક હરિયાણાના એક ફેન્સ થયું છે. તેના પ્રિય અભિનેતા અક્ષય કુમારને મળવા માટે હરિયાણાના એક યુવાનને જબરદસ્તી ઘરમાં ઘુસવાના આરોપમાં તેની ધરપકડ કરી છે. મુંબઇ પોલીસ આ બાબતે જણાવ્યું હતું કે, […]

Uncategorized
qp GOOGLE પરથી સરનામું શોધી અડધી રાતે અક્ષય કુમારના ઘરે ઘૂસવાનો કર્યો પ્રયત્ન, જાણો પછી શું થયું

મુંબઇ,

પોતાના મનપસંદ સ્ટારની એક ઝલક મેળવવા માટે ચાહકો શું નથી કરતા, પરંતુ, કેટલીકવાર આ દીવાનગી તેમના માટે મુશ્કેલીઓ ઉભી કરે છે અને આવું કંઇક હરિયાણાના એક ફેન્સ થયું છે. તેના પ્રિય અભિનેતા અક્ષય કુમારને મળવા માટે હરિયાણાના એક યુવાનને જબરદસ્તી ઘરમાં ઘુસવાના આરોપમાં તેની ધરપકડ કરી છે.

Related image

મુંબઇ પોલીસ આ બાબતે જણાવ્યું હતું કે, હરિયાણાનો રહેવાસી અંકિત ગોસ્વામી જેની ઉમર 20 વર્ષની આસપાસ છે. તેણે સોમવારે મોડી રાતે જયારે અક્ષય કુમારના ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરવા લાગ્યો, ત્યારે સુરક્ષા ગાર્ડએ તેને પકડીને પોલીસના હલાવે કરી દીધો. ત્યાર પછી મુંબઇ પોલીસે ઉપનગરીય ક્ષેત્ર જુહુમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારના ઘરમાં કથિત રૂપથી ઘૂસવાનો પ્રવેશ કરવા પર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી.

Image result for akshay kumar

પોલીસે જણાવ્યું હતું કે આરોપી યુવકે ગૂગલથી એક્ટરનું સરનામું પૂછ્યું અને તેના ઘરે પહોંચી ગયો અને મધ્યરાત્રિએ એક્ટરના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. સિક્યુરિટી ગાર્ડ તેને ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા જોઈ તેને પકડી લીધો. પોલીસ નાયબ કમિશનર પરમજીત સિંહ દાહિયાએ જણાવ્યું હતું કે જૂહુ પોલીસે તેની પૂછપરછ કરી હતી અને મંગળવારે તેની ધરપકડ કરી હતી. અનધિકૃત પ્રવેશનો કેસ નોંધવામા વ્યો છે. તે ન્યાયિક કસ્ટડીમાં છે.