Not Set/ “યે રિશ્તા ક્યાં કહલાતા હૈ”માં દુશ્મન બન્યા કાર્તિક-નક્ષ, શોમાં જોવા મળશે ન્યુ ટ્વિસ્ટ

મુંબઈ સ્ટાર પ્લસના હિટ શો “યે રિશ્તા ક્યાં કહલાતા હૈ”માં ન્યુ ડ્રામા જોવા મળશે. જેનાથી દર્શકો ચોંકી જશે. હકીકતમાં એક વીડીયો સામે આવ્યો છે જેમાં નાયરાનો ભાઈ નક્ષ અને કાર્તિકના વચ્ચે જબરદસ્ત ઝગડો થઇ રહ્યો છે. આ વીડીયો નક્ષએ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. વીડીયોમા કાર્તિક અને નક્ષ વોશરૂમમાં એકબીજા સાથે મારપીટ કરી રહ્યા […]

Trending Entertainment Videos
77 "યે રિશ્તા ક્યાં કહલાતા હૈ"માં દુશ્મન બન્યા કાર્તિક-નક્ષ, શોમાં જોવા મળશે ન્યુ ટ્વિસ્ટ

મુંબઈ

સ્ટાર પ્લસના હિટ શો “યે રિશ્તા ક્યાં કહલાતા હૈ”માં ન્યુ ડ્રામા જોવા મળશે. જેનાથી દર્શકો ચોંકી જશે. હકીકતમાં એક વીડીયો સામે આવ્યો છે જેમાં નાયરાનો ભાઈ નક્ષ અને કાર્તિકના વચ્ચે જબરદસ્ત ઝગડો થઇ રહ્યો છે.

આ વીડીયો નક્ષએ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. વીડીયોમા કાર્તિક અને નક્ષ વોશરૂમમાં એકબીજા સાથે મારપીટ કરી રહ્યા છે. આ બંનેને જોયને લાગે છે કે આ બંને એકબીજાને જાનથી મારી નાખવા પર તુલ્યા છે. જણાવીએ કે તેમનો આ ઝગડો શોનો આગામી સ્ટોરીનો ટ્વિસ્ટ છે.

જુઓ વીડીયો…

Instagram will load in the frontend.

હાલ આ શોમાં કાર્તિકની બહેન માનસી અને નાયરાનો ભાઈ અનમોલ સગાઈ અને લગ્નના સેગમેન્ટ ચાલી રહ્યા છે. શોમાં માનસી અને અનમોલની સગાઈમાં જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળશે.

આપને જણાવી દઈએ કે, આ લડાઈનું અસલી કારણ કાર્તિક-નાયરા વચ્ચે આવનારી છોકરી આશી છે.