Not Set/ કોમોલિકાના લૂકમાં હિના ખાન, પબ્લિક ડિમાન્ડ પર શેર કર્યા આ ફોટો..

મુંબઇ, એક્ટ્રેસ હિના ખાન ‘કસૌટી જિંદગી કી-2’માં કોમોલિકાની ભૂમિકા ભજવી રહી છે. શોમાં તેનો રોલ નિગેટિવ છે. તે પ્રેરણા અને અનુરાગની લાઈફમાં ઝેર ઘોળવાનું કામ કરે છે. ભલે હિનાનો રોલ નગેટિવ હોય પરંતુ ચાહકો તેના આ લુક દિવાના થઇ ચુક્યા છે. તાજેતરમાં હિના ખાનએ પોતાના કોમોલિકા લુકના ફોટાઓ સોશિઅલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં […]

Entertainment
hihii કોમોલિકાના લૂકમાં હિના ખાન, પબ્લિક ડિમાન્ડ પર શેર કર્યા આ ફોટો..

મુંબઇ,

એક્ટ્રેસ હિના ખાન ‘કસૌટી જિંદગી કી-2’માં કોમોલિકાની ભૂમિકા ભજવી રહી છે. શોમાં તેનો રોલ નિગેટિવ છે. તે પ્રેરણા અને અનુરાગની લાઈફમાં ઝેર ઘોળવાનું કામ કરે છે. ભલે હિનાનો રોલ નગેટિવ હોય પરંતુ ચાહકો તેના આ લુક દિવાના થઇ ચુક્યા છે.

hina કોમોલિકાના લૂકમાં હિના ખાન, પબ્લિક ડિમાન્ડ પર શેર કર્યા આ ફોટો..

hinaa કોમોલિકાના લૂકમાં હિના ખાન, પબ્લિક ડિમાન્ડ પર શેર કર્યા આ ફોટો..

તાજેતરમાં હિના ખાનએ પોતાના કોમોલિકા લુકના ફોટાઓ સોશિઅલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં તે ચોલી પહેરેલીમાં જોવા મળી રહી છે. આ ફોટામાં માત્ર 6 કલાકની અંદર લાખો લોકોએ લાઈક અને શેર લારી છે. આ તસ્વીર ફેન્સને એટલી વધારે પસંદ છે કે તેઓ હિનાથી આ જ લૂકમાં અને ફોટા શેર કરવાની ડિમાન્ડ કરી દીધી.

hinan કોમોલિકાના લૂકમાં હિના ખાન, પબ્લિક ડિમાન્ડ પર શેર કર્યા આ ફોટો..

હિના ખાને પણ પોતાનના ચાહકોની આ ઇચ્છા પૂરી કરતા તેને આ જ લૂકમાં બધું એક ફોટો ઇન્સ્ટાગ્રામ  પર શેર કર્યો. તસ્વીરમાં તે તેના દુપટ્ટાથી પોતેનો ચહેરો છુપાવતા જોવા મળી રહી છે. ‘કસૌટી જિંદગી કી’એક સમયે ખૂબ પ્રેમ મળ્યો અને તે જ કારણ એ છે કે એકતા કપૂર તેને ફરીથી પછી લઈને આવી છે.

hinaaa કોમોલિકાના લૂકમાં હિના ખાન, પબ્લિક ડિમાન્ડ પર શેર કર્યા આ ફોટો..

કોમોલિકાના રોલમાં હિના ખાન પરફેક્ટ લાગી રહી છે. શોમાં ટૂંક સમયમાં જ તેનું ટ્રેક શરૂ થવાનું. હાલ TRP માં શો ખાસ કમાલ બતાવી શક્યો નથી. પરંતુ આશા છે કે હિના ખાનની એન્ટ્રી પછી શોના TRP માં ઉછલ આવી શકે છે.