Not Set/ મોહિત મારવાહના લગ્નમાં આવી દેખાતી હતી ખુશી કપૂર, જૂઓ

મુંબઈ, બોલીવુડ સ્ટાર મોહિત મારવાહ ૨૦ ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે તેની ગર્લફેન્ડ અંતરા મોતીવાલા સાથે મેરેજ કરવા જઈ રહ્યો છે. અંતરા મોતીવાલા અને મોહિત મારવાહ આ બંને લાંબા સમયથી એક બીજાને લવ કરતા હતા. આખરે આ બંનેની લવ સ્ટોરી મેરેજ સુધી પહોંચી ગઈ છે. મેરેજના થોડા દિવસ પહેલાથી મેરેજના બધા જ પ્રોગ્રામ ચાલુ કરી […]

Entertainment

મુંબઈ,

બોલીવુડ સ્ટાર મોહિત મારવાહ ૨૦ ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે તેની ગર્લફેન્ડ અંતરા મોતીવાલા સાથે મેરેજ કરવા જઈ રહ્યો છે. અંતરા મોતીવાલા અને મોહિત મારવાહ આ બંને લાંબા સમયથી એક બીજાને લવ કરતા હતા. આખરે આ બંનેની લવ સ્ટોરી મેરેજ સુધી પહોંચી ગઈ છે. મેરેજના થોડા દિવસ પહેલાથી મેરેજના બધા જ પ્રોગ્રામ ચાલુ કરી દેવામાં આવ્યા હતા. ૧૯ ફેબ્રુઆરીએ અંતરા મોતીવાલા અને મોહિત મારવાહના મેરેજની મહેંદી અને સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું.

https://instagram.com/p/BfYwEn_gzyB/?utm_source=ig_embed&utm_campaign=embed_ufi_control

મહેંદી અને સંગીતના કાર્યક્રમમાં બોલીવુડના સ્ટાર  સોનમ કપૂર, અર્જુન કપૂર અને તેના કઝીન ભાઈઓ  હાજર રહ્યા હતા. અંતરા મોતીવાલા અને મોહિત મારવાહના મેજેર ફંક્શનમાં ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પણ હાજરી આપી હતી. અને તેને મહેંદી અને સંગીત સેરેમનીના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

https://instagram.com/p/BfYp5ylARQZ/?utm_source=ig_embed&utm_campaign=embed_ufi_control

મહત્વનું છે કે મહેંદી અને સંગીત સેરેમનીમાં પ્રોડ્યુસર રિયા કપૂર, સંજય કપૂર, સિદ્ધાંત કપૂર, બોની કપૂર, શ્રીદેવી અને અન્ય બોલીવુડ સ્ટારે પણ આ ફંક્શનમાં હાજરી  આપી હતી. આ ફંક્શનમાં શ્રીદેવી નાની છોકરી ખુશી કપૂરે પણ હાજર રહી હતી.  ડિઝાઇનર ચોલીમાં ખુશી કપૂર અત્યંત સુંદર દેખાતી હતી.

https://instagram.com/p/BfZz_bfHcaI/?utm_source=ig_embed&utm_campaign=embed_ufi_control

મોહિત મારવાએ પોતાના કરિયરની સરુઆત ૨૦૧૪માં કરી હતી. તેની પહેલી ફિલ્મ ‘ફગલી’ હતી. ત્યાર બાદ ૨૦૧૭માં તેની ફિલ્મ ‘રંગદેશ’ આવી હતી.

https://instagram.com/p/BfYi1qtg1EW/?utm_source=ig_embed&utm_campaign=embed_ufi_control