Not Set/ Priyanka Nick Wedding: પહેલા ક્રિશ્ચન અને પછી હિન્દુ રિવાજથી પ્રિયંકા-નિકના થશે લગ્ન, જાણો સંપૂર્ણ ડીટેલ્સ

મુંબઇ, પ્રિયંકા ચોપરા અને નિક જોનસ આ વીકેંડ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બુધવારે, પ્રિયંકાના ઘરે થઇ પૂજાથી સાથે જ લગ્નની રીત શરૂ થઈ ગઈ છે. જલ્દીથી બંનેનો પરિવાર જોધપુર પહોંચશે. જોધપુરમાં પ્રિયંકા અને નિક મેરેજ શાનદાર રીતે થશે. ઘણા હોલિવૂડ સ્ટાર્સ પણ આ લગ્નમાં શામિલ થવાના સમાચાર મળી રહ્યા છે. મળતા અહેવાલ મુજબ, […]

Entertainment
qa 1 Priyanka Nick Wedding: પહેલા ક્રિશ્ચન અને પછી હિન્દુ રિવાજથી પ્રિયંકા-નિકના થશે લગ્ન, જાણો સંપૂર્ણ ડીટેલ્સ

મુંબઇ,

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ આ વીકેંડ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બુધવારે, પ્રિયંકાના ઘરે થઇ પૂજાથી સાથે જ લગ્નની રીત શરૂ થઈ ગઈ છે. જલ્દીથી બંનેનો પરિવાર જોધપુર પહોંચશે. જોધપુરમાં પ્રિયંકા અને નિક મેરેજ શાનદાર રીતે થશે. ઘણા હોલિવૂડ સ્ટાર્સ પણ આ લગ્નમાં શામિલ થવાના સમાચાર મળી રહ્યા છે.

મળતા અહેવાલ મુજબ, 30 મી નવેમ્બરના રોજ, પ્રિયંકા ચોપરાનું સંગીત ફંક્શન કરવામાં આવશે. સંગીત પછી, 1 ડિસેમ્બરના રોજ, બંને ખ્રિસ્તીક્રિશ્ચન રિવાજથી લગ્ન કરશે. 2 ડિસેમ્બરના રોજ, બંને ભારતીય પરંપરા સાથે લગ્ન કરશે. આ પછી, 4 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં પ્રિયંકા અને નિકની રિસેપ્શન પાર્ટીના ન્યુઝ મળી રહ્યા છે.

આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પ્રિયંકા અને નિકની રોકા સેરેમની થઇ હતી. આ પછીથી ચાહકો આ સેલિબ્રિટીના લગ્ન રહા જોઈ રહ્યા હતા. લગ્ન માટે પ્રિયંકા ચોપરા અને નિક જોનસે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસ પસંદ કર્યો છે. અહીંયા 4 દિવસ સુધી પ્રિયંકના લગ્નની રસ્મો કરવામાં આવશે.

पूजा के बाद यूं नजर आए प्रियंका-निक

પુજા પછી કંઈ આ રીતે જોવા મળ્યા પ્રિયંકા-નિક

पूजा के बाद यूं नजर आए प्रियंका-निक

पूजा के बाद यूं नजर आए प्रियंका-निक

पूजा के बाद यूं नजर आए प्रियंका-निक

पूजा के बाद यूं नजर आए प्रियंका-निक

पूजा के बाद यूं नजर आए प्रियंका-निक