Not Set/ બોલિવુડ ક્વીન કંગનાએ પોતાના અને રિતિકના સંબંધોને લઇને ચુપી તોડી, શું કહ્યું કંગનાએ જાણો

નવી દિલ્હીઃ બોલિવુડ ક્વીન કંગના રનૌત અને હોટ હૈંડસમ હીરો રિતિક રોશનની વચ્ચેના સંબંધોમાં છેલ્લા ઘણા સમયથી ચડાવ ઉતાર આવી રહ્યો છે. ત્યારે કંગનાએ આ મામલે ખુલાસો કર્યો છ. જો કે અત્યાર સુધી બંને ક્યારે ખુલીને નથી બોલ્યા પરંતુ હાલમાં જ એક ઇવેન્ટમાં પહોંચેલી કંગના રનૌતે રિતિક સાથેના પોતાના સંબંધો અંગે ખુલીને વાત કરી હતી. […]

Entertainment

નવી દિલ્હીઃ બોલિવુડ ક્વીન કંગના રનૌત અને હોટ હૈંડસમ હીરો રિતિક રોશનની વચ્ચેના સંબંધોમાં છેલ્લા ઘણા સમયથી ચડાવ ઉતાર આવી રહ્યો છે. ત્યારે કંગનાએ આ મામલે ખુલાસો કર્યો છ. જો કે અત્યાર સુધી બંને ક્યારે ખુલીને નથી બોલ્યા પરંતુ હાલમાં જ એક ઇવેન્ટમાં પહોંચેલી કંગના રનૌતે રિતિક સાથેના પોતાના સંબંધો અંગે ખુલીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, તેના લવ લેટર દુનિયા સામે આવવાથી પોતાને નેક્ડ અનુભવ થઇ રહ્યો હતો. રાત રાથ ભર રોતી રહેતી હતી. મારા વિશે ગંદી વાતો કરવામાં આવતી હતી. મારા દોસ્તોન સર્કલમાં જ મજાકનું કારણ બની હતી. આજે પણ મારા દોસ્તો આ મુદ્દે માને સંભળાવી દે છે. પરંતુ તેમ છતા મે ક્યારેય કોઇ વાતનો જવાબ નથી આપ્યો. હું કોઇ વિવાદને વધારવા નથી માંગતી