Not Set/ IB નાવા ડાયરેક્ટર તરીકે 1982 બેચના રાજીવ જૈનની નિમણૂંક, તો R&AW નવ ચીફ અનિલ ધમસાના

નવી દિલ્હીઃ: સરકારે ઈન્ટેલીજન્સ બ્યુરોના નવા ડાયરેકટર તરીકે રાજીવ જૈન ની નિમણુક કર છે. જ્યારે અનિલ ધસમાનાને રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગનાના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. રાજીવ જૈન 1980 બેંચના ઝારખંડ કેડરના આઈપીએસ અધિકારી છે, અને આઈબીમાં સ્પેશ્યલ ડાયરેકટર તરીકે સેવા બજાવી રહ્યાં હતા. રાજીવ જૈન પહેલા અમદાવાદમાં પણ આઈબીના જોઈન્ટ ડાયરેકટર તરીકે કામ કરી […]

India

નવી દિલ્હીઃ: સરકારે ઈન્ટેલીજન્સ બ્યુરોના નવા ડાયરેકટર તરીકે રાજીવ જૈન ની નિમણુક કર છે. જ્યારે અનિલ ધસમાનાને રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગનાના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. રાજીવ જૈન 1980 બેંચના ઝારખંડ કેડરના આઈપીએસ અધિકારી છે, અને આઈબીમાં સ્પેશ્યલ ડાયરેકટર તરીકે સેવા બજાવી રહ્યાં હતા. રાજીવ જૈન પહેલા અમદાવાદમાં પણ આઈબીના જોઈન્ટ ડાયરેકટર તરીકે કામ કરી ચુક્યા છે. રૉના નવા પ્રમુખ અનિલ ધસમાના પણ 1980 બેંચના મધ્યપ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે. ભારતની વિદેશી ઈન્ટેલીન્જસ એજન્સી રૉમાં ધસમાનાએ નંબર 2 હતા અને એવીએશન રિસર્ચ સેન્ટરની આગેવાની પણ કરતા હતા. ધસમાના છેલ્લા ઘણા વર્ષોથી રૉમાં કામ કરી રહ્યાં છે. અત્યારે આઈબીના ડાયરેકટર તરીકે દિનેસ્વર શર્મા કાર્યરત છે તો રૉના ડાયરેકટર તરીકે રાજેન્દર ખન્ના કાર્યરત છે. આ બન્ને અધિકારીઓ નિવૃત થવાના છે.