Not Set/ જાણો, જયારે શાહરુખનો પરિવાર મુશ્કેલીમાં હશે ત્યારે સલમાન કરશે કંઈ આવુ…

મુંબઈ શાહરૂખ ખાન અને સલમાન ખાનની દોસ્તી અને દુશ્મનીના કિસ્સાઓ બોલિવૂડમાં સૌથી વધુ સાંભળવવામા આવે છે. આવા જ્યારે સલમાન અને શાહરુખ કોઈ પણ સ્વરૂપમાં પ્રેક્ષકોની સામે આવે છે ત્યારે પ્રેક્ષકો તેનો ઘણો આનંદ માણતા હોય છે. તાજેતરમાં શાહરૂખ ખાન સલમાન ખાનના શો ‘દસ કા દમ’ના ફિનાલેમા શામિલ થયા ત્યારે આ બંને મિત્રોમાં ખુબ જ મસ્તી […]

Uncategorized
caa જાણો, જયારે શાહરુખનો પરિવાર મુશ્કેલીમાં હશે ત્યારે સલમાન કરશે કંઈ આવુ...

મુંબઈ

શાહરૂખ ખાન અને સલમાન ખાનની દોસ્તી અને દુશ્મનીના કિસ્સાઓ બોલિવૂડમાં સૌથી વધુ સાંભળવવામા આવે છે. આવા જ્યારે સલમાન અને શાહરુખ કોઈ પણ સ્વરૂપમાં પ્રેક્ષકોની સામે આવે છે ત્યારે પ્રેક્ષકો તેનો ઘણો આનંદ માણતા હોય છે.

Image result for shahrukh khan,salman khan dus ka dum

તાજેતરમાં શાહરૂખ ખાન સલમાન ખાનના શો ‘દસ કા દમ’ના ફિનાલેમા શામિલ થયા ત્યારે આ બંને મિત્રોમાં ખુબ જ મસ્તી કરી હતી. પરંતુ મસ્તીના સાથે એટલીક વાર બંને ઈમોશનલ પણ થયા અને થયું એવું કે સલમાને શાહરૂખ ખાનને એક સવાલ કર્યો કે કેટલા ટકા ભારતીય તેમના દોસ્તોની સાથે સમય પર કામ આવે છે.

Image result for shahrukh khan,salman khan dus ka dum

આપને જાણવી દઈએ કે આ સવાલના જવાબ માટે શાહરૂખ ખાને થોડીક પણ વાર ન કરતા કહ્યું કે મને સારી રીતે ખબર છે કે જયારે પણ મારો પરિવાર મુશીબતમાં હશે અને હું તેમના સાથે નહીં હોય ત્યારે તુ તો જરૂરથી જઈશ અને ત્યાર પછી બંને એકબીજા ભેટીવળ્યા અને ત્યાર બંને ઈમોશનલ પણ થયા.

Image result for shahrukh khan,salman khan dus ka dum rani mukerji

આ બંને સુપરસ્ટારનો પ્યાર એકબીજા પ્રત્યે ત્યાર જોવા મળ્યો જયારે શાહરૂખે સલમાન ખાનના વાળ સરખા કર્યા અને શાહરૂખનો કોટ સલમાનને સરખો કર્યો. જણાવીએ કે આ શોમાં રાની મુખર્જી પણ જોવા મળી હતી.

Image result for shahrukh khan,salman khan dus ka dum rani mukerji

રાનીની આંખો વિશે શાહરૂખ ખાનને કહ્યું કે રાનીની આંખોથી સુંદર કોઈ પણની આંખો નથી. તો બીજી બાજુ રાનીએ કહ્યું તેઓ ઈચ્છે છે કે સલમાન ખાનની દિકરી અને શાહરૂખ ખાનનો દિકરો બંને એકબીજા સાથે લગ્ન કરે અને સલમાન-શાહરૂખ વેવાઈ બની જાય. એટલું જ નથી આ ફિનાલેમાં બીજી ઘણી મસ્તી જોવા મળી હતી અને સાથે સાથે સલમાન ખાને કહ્યું કે જયારે પણ સારી સ્ક્રિપ્ટ આવશે ત્યારે હું અને શાહરૂખ ખાન સાથે ફિલ્મમાં કામ કરીશું.

Image result for shahrukh khan,salman khan dus ka dum rani mukerji

Image result for shahrukh khan,salman khan dus ka dum