Not Set/ જાણો,ફિલ્મ ‘સંજુ’માં શું કરિશ્મા તન્ના એક્ટ્રેસ માધુરી દિક્ષિતની ભૂમિકા નિભાવી રહી છે…?

મુંબઈ સંજય દત્તની બાયોપિક ફિલ્મ ‘સંજુ’ ના ટ્રેલરને જોતા તે ઇન્ટરનેટ પર વાયરલ થયું હતુ અને આ ટ્રેલરને અત્યાર સુધી YouTube પર 30 મિલિયનથી વધુ વાર જોયામાં આવ્યું છે. ફિલ્મમાં કામ કરી રહેલા મોટાભાગના અભિનેતાઓના કિરદાર વિશે ખુલાસા કરવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી તે સ્પષ્ટ નથી કે અભિનેત્રી કરિશ્મા તન્નાની આ ફિલ્મમાં કઈ ભૂમિકા […]

Entertainment
mahiyag જાણો,ફિલ્મ 'સંજુ'માં શું કરિશ્મા તન્ના એક્ટ્રેસ માધુરી દિક્ષિતની ભૂમિકા નિભાવી રહી છે...?

મુંબઈ

સંજય દત્તની બાયોપિક ફિલ્મ ‘સંજુ’ ના ટ્રેલરને જોતા તે ઇન્ટરનેટ પર વાયરલ થયું હતુ અને આ ટ્રેલરને અત્યાર સુધી YouTube પર 30 મિલિયનથી વધુ વાર જોયામાં આવ્યું છે. ફિલ્મમાં કામ કરી રહેલા મોટાભાગના અભિનેતાઓના કિરદાર વિશે ખુલાસા કરવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી તે સ્પષ્ટ નથી કે અભિનેત્રી કરિશ્મા તન્નાની આ ફિલ્મમાં કઈ ભૂમિકા કરી રહ છે. શું  કરિશ્મામાધુરી દિક્ષિત ની ભૂમિકા કરી રહી છે?

Image result for Karishma Tanna actress Madhuri Dixit

આપને જણાવી દઈએ કે કરિશ્મા મૂવી ટ્રેલર અને મ્યુઝિક લોન્ચમાં આવી ન હતી, ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું કે મેકર્સ માધુરીના પાત્રને ગુપ્ત રાખવા માંગે છે, તેથી કરિશ્મા તન્નાને બધી જ  પ્રમોશનલ ઇવેન્ટ્સથી દૂર રાખવામાં આવે છે. તાજેતરમાં કરિશ્માએ એક ઇન્ટરવ્યુંમાં આ વિશે વાત કરી હતી અને ફિલ્મમાં તેમની ભૂમિકા અંગેની કેટલીક જાહેરાતો કરી હતી.

Image result for Karishma Tanna actress Madhuri Dixit

કરિશ્માએ જણાવ્યું કે, કેમ કે હું ટ્રેલર લોન્ચમાં ન આવી હતી, તેથી ઘણી બધી અટકળો કરવામાં આવી રહી છે. પરંતુ હું તમને જણાવ્યું છું કે હું સતત મીડિયાના પ્રસિદ્ધિથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહી છું. હું માત્ર એટલું કહી શકું છું કે હું ફિલ્મમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહી છું. કમનસીબે હું મારા પાત્ર વિશે વધારે કઈ નહિ કહી શકતી.