Not Set/ મલાઈકા અરોરાના ટ્રેડિશનલ લૂકને જોઈ ચાહકો થયા દિવાના, જુઓ ફોટો

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. આ સાથે જ તાજેતરમાં જ તે જીમ આઉટફિટ્સના કારણે ચર્ચાનો વીશી રહી હતી, પરંતુ હવે મલાઇકા તેના રેડ લેહેંગા લુકથી લોકોને તેના દિવાના બનાવી રહી છે. નવરાત્રીના દિવસોમા મલાઇકા અરોરાએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેના ટ્રેડિશનલ લાલ  લહેંગા ફોટા મૂક્યા છે, જેને તેના ચાહકો ખૂબ […]

Entertainment
aaaaaa 2 મલાઈકા અરોરાના ટ્રેડિશનલ લૂકને જોઈ ચાહકો થયા દિવાના, જુઓ ફોટો

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. આ સાથે જ તાજેતરમાં જ તે જીમ આઉટફિટ્સના કારણે ચર્ચાનો વીશી રહી હતી, પરંતુ હવે મલાઇકા તેના રેડ લેહેંગા લુકથી લોકોને તેના દિવાના બનાવી રહી છે.

નવરાત્રીના દિવસોમા મલાઇકા અરોરાએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેના ટ્રેડિશનલ લાલ  લહેંગા ફોટા મૂક્યા છે, જેને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ તસવીરોમાં મલાઇકા એટલી સુંદર લાગી રહી છે કે થોડા જ સમયમાં અઢ લાખથી વધુ લાઈક્સ આવી ગઈ છે. ચાલો જોઈએ મલાઈકાના આ ગરબા અવતારની તસવીરો …

Malaika Arora

મલાઈકાએ પોતાના ફોટાઓના કેપ્શનમાં સીમા ખાનનું નામ ટેગ કર્યું છે.

Malaika Arora

આ સુંદર ડ્રેસ વિશે વાત કરવામાં આવે તો તે મલાઈકા અરોરાની ખાસ મિત્ર અને એક્સ હસબન્ડની ભાભી ડિઝાઇનર સીમા ખાન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.

Malaika Arora

મલાઇકા અરોરાએ આ લાલ લેહંગા સાથે એક આકર્ષક શૈલીમાં ફોટોશૂટ કરાવ્યું છે.

Malaika Arora

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.