Not Set/ રોમાન્સ અને થ્રિલરથી ભરપૂર છે ફિલ્મ ‘મલંગ’, વાંચો રિવ્યૂ

ફિલ્મ ‘મલંગ’ આવતીકાલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની પ્રેક્ષકોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની કાસ્ટ વિશે વાત કરવામાં આવે તો દિશા પાટની અને આદિત્ય રોય કપૂર તેમાં રોમાંસ કરતા જોવા મળશે. અનિલ કપૂર અને કૃણાલ ખેમુ પોલીસ અધિકારીઓની ભૂમિકા ભજવી રહ્યા છે. રિવ્યૂ આ ફિલ્મ એક ડ્રામા ઇવેન્ટ છે જે અદ્વૈત (આદિત્ય રોય […]

Uncategorized

ફિલ્મ ‘મલંગ’ આવતીકાલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની પ્રેક્ષકોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની કાસ્ટ વિશે વાત કરવામાં આવે તો દિશા પાટની અને આદિત્ય રોય કપૂર તેમાં રોમાંસ કરતા જોવા મળશે. અનિલ કપૂર અને કૃણાલ ખેમુ પોલીસ અધિકારીઓની ભૂમિકા ભજવી રહ્યા છે.

રિવ્યૂ

આ ફિલ્મ એક ડ્રામા ઇવેન્ટ છે જે અદ્વૈત (આદિત્ય રોય કપુર) અને સારા (દિશા પાટની) ની આસપાસ ફરે છે. બંને વચ્ચે રોમાંસ છે, પરંતુ પાંચ વર્ષ પછી અદ્વૈત લોકોની હત્યા કરવાનું શરૂ કરે છે, ત્યારબાદ અનજાની આગાશી (અનિલ કપૂર) અને માઇકલ (કૃણાલ ખેમુ) તેમને પકડવા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. સારા અને અદ્વૈતનાં જીવનમાં કેટલો વળાંક આવે છે. જાણો કેમ અદ્વૈત લોકોની હત્યા કરવાનું શરૂ કરે છે.

સ્ટોરી

અદ્વૈત સારાની તેની ગોવા યાત્રા દરમિયાન મળે છે. તેઓ થોડી શરમાળ હોય છે પણ સારા લંડનથી ભારત આવેલી એક આજાઝ અને ખુશ અંદાજવાળી છોકરી હોય છે. સારા પ્રથમ વખત ભારત આવી હોય છે અને તે તેનું જીવન મનોરંજક રીતે જીવવા માંગે છે. તેઓ બંને વચ્ચે પ્રેમ થાય છે અને રોમાંસ ફિલ્મમાં બતાવવામાં આવે છે. આ પછી અચાનક ટ્વીસ આવે છે, જેમાં પાંચ વર્ષ પછી, અદ્વૈત ક્રિસમસની રાત્રે લોકોને મારવા નીકળી પડે છે. અનજાની આગાશી અને માઇકલ તેમને પકડવા માટે પોતાનું જીવન પ્રતિબદ્ધ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.