Not Set/ ફિલ્મ સ્ટારના એવોર્ડસ ઘણા જોયા હશે, ક્યારેય સાંભળ્યું છે પોર્ન સ્ટાર એવોર્ડ વિશે?

  લાસવેગાસ, ફિલ્મ સ્ટારોના એવોર્ડ્સ શો ઘણા જોયા હશે,પરંતુ એ જાણીને ઘણી નવાઈ પામશો કે તાજેતરમાં અમેરિકા ના લાસવેગાસ ખાતે પોર્નસ્ટાર એવોર્ડની ઇવેન્ટ યોજાવા જઈ રહી છે.આ ખાસ ઇવેન્ટ અમેરિકાના જાણીતા મેગેઝીન AVN (એડલ્ટ વિડીઓ ન્યુઝ) દ્વારા યોજવામાં આવી રહી છે. એવોર્ડ એનાયત 27 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે,ઇવેન્ટનું આયોજન લાસવેગાસના હાર્ડરોક હોટેલ એન્ડ કેસીનો ખાતે […]

Entertainment
oscars of porn vs. the oscars split h 2017 ફિલ્મ સ્ટારના એવોર્ડસ ઘણા જોયા હશે, ક્યારેય સાંભળ્યું છે પોર્ન સ્ટાર એવોર્ડ વિશે?

 

લાસવેગાસ,

ફિલ્મ સ્ટારોના એવોર્ડ્સ શો ઘણા જોયા હશે,પરંતુ એ જાણીને ઘણી નવાઈ પામશો કે તાજેતરમાં અમેરિકા ના લાસવેગાસ ખાતે પોર્નસ્ટાર એવોર્ડની ઇવેન્ટ યોજાવા જઈ રહી છે.આ ખાસ ઇવેન્ટ અમેરિકાના જાણીતા મેગેઝીન AVN (એડલ્ટ વિડીઓ ન્યુઝ) દ્વારા યોજવામાં આવી રહી છે.

એવોર્ડ એનાયત 27 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે,ઇવેન્ટનું આયોજન લાસવેગાસના હાર્ડરોક હોટેલ એન્ડ કેસીનો ખાતે કરવામાં આવ્યું છે.તેમાં દરવર્ષની જેમ પસંદગી પામેલા એક્ટર અને એક્ટ્રેસને અલગ-અલગ કેટેગરીના અવોર્ડ આપવામાં આવશે,જેના માટે નોમીની ના નામ અગાઉથી જાહેર કરી દેવામાં આવેલા છે. અને ઓનલાઈન વોટ દ્વારા વોટ પણ કરી શકાય છે.

ગત વર્ષે ૨૦૧૭માં  ફીમેલ પરફોર્મર ઓફ ધ યર તરીકે adriana checkik પસંદગી પામી હતી. જયારે બેસ્ટ મેલ એક્ટર તરીકે mick blue અને બેસ્ટ ફીમેલ એક્ટર તરીકે kleio valentien ની પસંદગી થઇ હતી.

આ એવોર્ડ ફંક્સનમાં વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૩માં ભારતીય મૂળની કેનેડિયન એક્ટ્રેસ સન્ની લીયોનીને પણ અવોર્ડ એનાયત કરવામાં આવેલો છે.