Not Set/ મિનિષા લાંબાના લેટેસ્ટ બિકીની ફોટોએ સોશિઅલ મીડિયા પર મચાવી ધૂમ

મુંબઇ, બોલીવુડ અભિનેત્રી મિનિષા લાંબાના લેટેસ્ટ બિકીની ફોટો સોશિઅલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે. ઘણી વાર તેના હોટ, બોલ્ડ ફોટાના કારણે તે ચર્ચામાં છવાયેલી રહેતી મિનિષા સોશિઅલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તેના દરેક ફોટો પર હજારો લાઈક્સ અને કોમેન્ટઓ કરે છે.ચાહકો તેની દરેક ઍક્ટિવિટીને ખૂબ પસંદ છે. મિનિષા લાંબા તેના બિકીનીના  લેટેસ્ટ […]

Entertainment
ff 15 મિનિષા લાંબાના લેટેસ્ટ બિકીની ફોટોએ સોશિઅલ મીડિયા પર મચાવી ધૂમ

મુંબઇ,

બોલીવુડ અભિનેત્રી મિનિષા લાંબાના લેટેસ્ટ બિકીની ફોટો સોશિઅલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે. ઘણી વાર તેના હોટ, બોલ્ડ ફોટાના કારણે તે ચર્ચામાં છવાયેલી રહેતી મિનિષા સોશિઅલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તેના દરેક ફોટો પર હજારો લાઈક્સ અને કોમેન્ટઓ કરે છે.ચાહકો તેની દરેક ઍક્ટિવિટીને ખૂબ પસંદ છે.

1550127352 6668 મિનિષા લાંબાના લેટેસ્ટ બિકીની ફોટોએ સોશિઅલ મીડિયા પર મચાવી ધૂમ

મિનિષા લાંબા તેના બિકીનીના  લેટેસ્ટ ફોટામાં પૂલની બાજુમાં સુતેલી જોવા મળી રહી છે. મિનિષા આ ફોટામાં ખૂબ હોટ અને સેક્સી લાગી રહી છે.

1550127373 1893 મિનિષા લાંબાના લેટેસ્ટ બિકીની ફોટોએ સોશિઅલ મીડિયા પર મચાવી ધૂમ

મિનિષા લાંબાએ 2005 માં બોલીવુડમાં ‘યહાં’ ફિલ્મની ડેબ્યુ કર્યું હતું. જેને શુજીત સરકાર દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી હતી. ઉપરાંત, મિનિષા લાંબા હનીમૂન, ટ્રેવલ, બચના એ હસીનો, વેલડન અબ્બાસ જેવી ફિલ્મોમાં દેખાઈ હતી. મિનિષા લાંબા સલમાન ખાનના શો બિગ બોસ 8 માં પણ જોવા મળી ચુકી છે.

1550127392 1774 મિનિષા લાંબાના લેટેસ્ટ બિકીની ફોટોએ સોશિઅલ મીડિયા પર મચાવી ધૂમ