Not Set/ Photos:એકવાર ફરી જોવા મળ્યો મોનાલિસાનો ગ્લેમરસ અંદાજ

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પરની તેની તસ્વીરોથી અવારનવાર ચર્ચામાં છવાયેલી રહે છે અને તેના ચાહકોને ખુશ કરતી રહે છે. મોનાલિસાએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ તેમના ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. મોનાલિસાએ ફોટા શેર કરતા લખ્યું કે If You Want To Be “HAPPY “ …. “Be” ….. #happy #behappy #thursdaymotivation #thursdayvibes […]

Entertainment
yfkzs 4 Photos:એકવાર ફરી જોવા મળ્યો મોનાલિસાનો ગ્લેમરસ અંદાજ

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પરની તેની તસ્વીરોથી અવારનવાર ચર્ચામાં છવાયેલી રહે છે અને તેના ચાહકોને ખુશ કરતી રહે છે.

1558608250 0531 Photos:એકવાર ફરી જોવા મળ્યો મોનાલિસાનો ગ્લેમરસ અંદાજ

મોનાલિસાએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ તેમના ગ્લેમરસ ફોટો શેર કર્યા છે.

1558608224 418 Photos:એકવાર ફરી જોવા મળ્યો મોનાલિસાનો ગ્લેમરસ અંદાજ

મોનાલિસાએ ફોટા શેર કરતા લખ્યું કે If You Want To Be “HAPPY “ …. “Be” ….. #happy #behappy #thursdaymotivation #thursdayvibes

1558608197 9048 Photos:એકવાર ફરી જોવા મળ્યો મોનાલિસાનો ગ્લેમરસ અંદાજ

આપને જણાવી દઈએ કે મોનાલિસાએ તેના શો ‘નજર’થી ઘર-ઘરમાં એક અલગ ઓળખ બનાવી ચુકી છે. મોનાલિસા શોમાં ડાયનની ભૂમિકા ભજવી રહી છે.