Not Set/ 15 ઓગસ્ટે રિલીઝ થશે ‘સાહો’, ત્રણ ફિલ્મો સાથે થઇ શકે છે ટક્કર

મુંબઇ, રિપબ્લિક ડે ની જેમ 2019 ના ઇંડિપેંડેન્સ ડે ના દિવસે પણ ફિલ્મોની જબરદસ્ત ટક્કર થવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ ટક્કર મોટી ફિલ્મોની છે. જાણવા મળી રહ્યું છે કે 15 ઓગસ્ટના રોજ પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની મચ અવેટેડ ફિલ્મ ‘સાહો’ રિલીઝ થશે. આ દિવસે અક્ષય કુમારનની ‘મિશન મંગલ’ અની જ્હોન […]

Uncategorized
qwp 15 ઓગસ્ટે રિલીઝ થશે 'સાહો', ત્રણ ફિલ્મો સાથે થઇ શકે છે ટક્કર

મુંબઇ,

રિપબ્લિક ડે ની જેમ 2019 ના ઇંડિપેંડેન્સ ડે ના દિવસે પણ ફિલ્મોની જબરદસ્ત ટક્કર થવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ ટક્કર મોટી ફિલ્મોની છે.

જાણવા મળી રહ્યું છે કે 15 ઓગસ્ટના રોજ પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની મચ અવેટેડ ફિલ્મ ‘સાહો’ રિલીઝ થશે. આ દિવસે અક્ષય કુમારનની ‘મિશન મંગલ’ અની જ્હોન અબ્રાહમની ‘બાલટા હાઉસ’ની રિલીઝ થવાની સંભાવના છે.

ત્રણેય ફિલ્મોના સ્ટારકાસ્ટ ખૂબ ઇન્ટ્રેસ્ટિંગ છે. ‘મિશન મંગલ’ ની સ્ટોરી ભારતીય મિશનથી મંગળ સુધીની છે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત, શરમન જોશી, વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા અને તાપસી પન્નુ જેવા એક્ટર્સ નજરે પડશે.

ok 1 15 ઓગસ્ટે રિલીઝ થશે 'સાહો', ત્રણ ફિલ્મો સાથે થઇ શકે છે ટક્કર

તો ત્યાં જ વાત કરવામાં આવે ફિલ્મ ‘બાટલા હાઉસ’ની આ એન્કાઉન્ટરર્સ પર આધારિત છે જ્યાં જ્હોન અબ્રાહમ એસીપી સંજીવ કુમાર યાદવના રોલ છે. ઉપરાંત રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’ પણ આ જ દિવસે રિલીઝ થઈ શકે છે.

રિપોર્ટ્સનું માનવામાં આવે તો પ્રભાસની ‘સાહો’ માં પ્રભાસ અને શ્રદ્ધા દ્વારા ઘણા સારા એક્શન એન સ્ટન્ટ્સ સીન્સ જોવા મળશે. જણાવી દઈએ કે ‘બાટલા હાઉસ’ અને ‘સાહો’ બંને ફિલ્મોને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરી રહ્યા છે.